________________
સૈન.
હેય. શાસ્ત્રીય રીતિએ સાચું કહેનારાને પણ દબાવી દેવાને માટે નાના પ્રકારના પ્રપંચે રચાતા હોય અને જૂઠે અભિનિવેશ રાખી “સાચું તે મારું ' નહિ, કિંતુ “મારૂં તે સાચું' આમ હસાવવા પ્રયત્ન થતા હેય, આવા જૈનને, જૈનધમાં કહેવા કે કેમ ? આને વિચાર વાંચનારાઓએ તેિજ કરી લે ઘટે છે. આવા વર્તન વિનાના નામધારી જેને તરીકે કહેવડાવવા કરતાં તે મહાનુભાવોએ એવા જૈનધર્મી બનવું જોઈએ કે જેઓ નામ અને આચરણ બંનેથી બીજાને અનુકરણીય થઈ પડે. આપણને જરૂર છે સાચા જૈનધામએની ! શાસનદેવ આવા જૈનધર્મિઓની સંખ્યા વધારે, એટલું પછી વિરમું છું.
કર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com