________________
જૈન.
રીતે પુરવાર કરે છે. આ સખ્યા ઘટવાનાં કારણો તપાસવા તરફ આછાઓનું લક્ષ્ય ગયું છે. હા, જૈના આસમાજ, બ્રહ્મસમાજ આદિ સમાજોમાં ભળી જાય છે, એમ ત્રણાઓ કહે છે, પરન્તુ તેમ શાથી કરે છે, એનું કારણ ઘણા ઓછા જાણે છે. ધણા પેટનુ કારણુ ખતાવે છે; પરન્તુ તે કરતાંયે એક પ્રબળ કારણુ છે, પંજાબના ઘણા જૈન-જૈન યુવા કન્યાઓની અછતના કારણે આ સમાજી, બ્રહ્મ સમાજી, અને ઇસાઇ વિગેરે થઇ જાય છે. કન્યાઓની અછત કેમ ? એના ઉત્તર પણ સ્પષ્ટ છે. અવ્વલ તા સ્ત્રી સંખ્યા ત્યાં કમ છે; વળી જે કન્યાએ છે, તે સારા ધનાઢયાના ઘરમાં પ્રથમ જાય, એટલે સામાન્ય સ્થિતિના યુવકાને ગૃહસ્થાશ્રમી બનવાથી વચિતજ રહેવુ પડેન ! ( મુદ્દે તિવ્રુત્તિ ગૃહસ્થઃ । વૃદિળી વૃંદમુખ્યતગૃહસ્થની આ વ્યાખ્યા છે ) આવી સ્થિતિમાં મારા જેવા જૈન સાધુ તા એમ ચાહે કે જો તે ગૃહસ્થાશ્રમી નથી બની શકતા, તે પછી સાખ્વાશ્રમી કાં ન બને ! પરન્તુ તેમ બનવું ન બનવુ, એ તો એમના ભાગ્ય અને વિચારને વિષય રહ્યો. પરન્તુ એટલુ તા અવશ્ય છે કે આ નાજુક પ્રશ્ન સાધુ કે ગૃહસ્થ તમામે વિચાર કરવાના છે. યદ્યપિ જૈનસાધુએ એમ નથી ચાહતા કે ગૃહસ્થા ગૃહસ્થાશ્રમી અને–વિવાહિત થાય, પરંતુ જૈનજાતિની દૃષ્ટિથી –જૈનમિ આ ચેાક્કસ કારણાને લીધે ધમને છેડી વિધમ માં પ્રવેશ કરે છે–નિ પ્રતિદિન જૈન સંખ્યા ઘટતી જાય છે, એ દૃષ્ટિએ તે તેને અવશ્ય વિચાર કરી શકે. ધમની વૃદ્ધિના આધાર `િઆ ઉપર રહેલા છે. ધર્મને પાળનારાએની સંખ્યા જેટલી વધારે, તેટલી જ ધનૌ ઉન્નાંત વધારે. એક સમય એ હતા કે જૈનાચાચેોંએ લાખા વિધમઅને જૈતી બનાવ્યા હતા, ત્યાં સુધી કે હજારા
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
33