________________
સમયને આળખા.
ખગાલ અને મગધ થયાં છે, અને શુદ્ધ
કલ્યાણકા
ગાંમાં ૮-૧૦ ધર જૈનોનાં રહ્યાં છે. આવીજ રીતે જે દેશમાં જૈતાની–જૈન ધર્મના પ્રતિપાલંકાની લાખાની વસ્તી હતી, એવા દેશેા ઉપર પણ સમયે પેાતાના પ્રભાવ નાખ્યો છે. જેવા દેશે કે જ્યાં તીર્થંકરોનાં મ્હોટા ભાગે બહુધા તી કરા વિચર્યો છે, જ્યાં બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય તમામ જ્ઞાતિના લેાકેા મ્હાટે ભાગે જૈનધમ પાળતા હતા, તે દેશમાં આજે માંસાહારિની જ વસ્તી વિશેષતઃ જોવાય છે. અને જૈનધમ પાલકાની વસ્તી તે પ્રસિદ્ધિમાં ખાસ મ્હાટાં મ્હોટાં શહેરોમાં કાંચતજ જોવામાં આવે છે. આ બધા સમયના પ્રભાવ નહિ તે આનું શું? પરન્તુ કુદરતને એક એ પણ નિયમ છે કે જે દેશમાં જેવા પ્રકાના સંસ્કારાનુ` બીજ પડયું હોય છે, તે દેશમાં તે સસ્કારોની ઝાંખી તુજારા વર્ષો પછી પણ અવશ્ય જોવાય છે. મગધ અને · ભંગાલ આજ માંસાહારી ભલે હાય, તે દેશામાં જૈનધર્મીઓની સંખ્યા ભલે ઓછી હાય અને તે દેશમાં સેકડા વર્ષોથી સાવિહાર લગભગ બંધ જેવા ભલે થઇ ગયા હોય; પરન્તુ તીર્થંકરો અને ગણધરાએ તે દેશમાં પેાતાના ઉપદેશામૃતનું જે સિચન કર્યુ છે, તેની અસર અત્યાર સુધી પણ સર્વથા ભૂંસાવા નથી પામી, એમ કહેવાને મારા જાતીય અનુભવ પ્રેરણા કરે છે. તે દેશના મનુષ્યામાં ભક્તિ,સરળતા અને જિજ્ઞાસાવૃત્તિ જેવી જોવામાં આવે છે, તેવી ભાગ્યેજ ખીજા કાઇ દેશમાં જોવાઇ છે. ‘ જાણે થાડુ' ને તાણે ધણું ' એ ગુજરાતી કહેવતની ચરિતા તા ત્યાં નથી થતી. યુક્તિમાં પરાસ્ત થયા, એટલે ઝટ તે વાતને સ્વીકારવાની ત્યાંના લેકામાં સરળતા છે. પેાતાના ક્કો ખરા કરવા ખાટા દુરાગ્રહ ભાગ્યે જ ત્યાંના લેાકા રાખે છે. મતલબ કે ત્યાંના મનુષ્યા સરળ અને જિજ્ઞાસુ છે. સભ્ય ત્તત્ત્વાના સ્વીકાર તરફ ઝટ પ્રેરાય છે. આ ત્યાંના મૂળ સંસ્કા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com