________________
સમયને ઓળખે. જ્ઞાતિના લોકોને એકત્ર કરીને તેમને તેમને અસલી ધર્મ સમજાવે. આ જ તે જ્ઞાતિના ઉદ્ધારનાં સાધન છે. આશા છે કે જૈન વિદ્વાને, જૈન ધના આ દિશા તરફ પિતાનું ધ્યાન લઈ જશે, અને જૈન ધર્મના પ્રચારને આ અસાધારણ ઉપાય હાથ ધરશે. શાસનદેવ જૈન સમાજને વસ્તુસ્થિતિ સમજવાની શક્તિ પ્રદાન કરે, એજ ઈચ્છી વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com