SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખે. જ્ઞાતિના લોકોને એકત્ર કરીને તેમને તેમને અસલી ધર્મ સમજાવે. આ જ તે જ્ઞાતિના ઉદ્ધારનાં સાધન છે. આશા છે કે જૈન વિદ્વાને, જૈન ધના આ દિશા તરફ પિતાનું ધ્યાન લઈ જશે, અને જૈન ધર્મના પ્રચારને આ અસાધારણ ઉપાય હાથ ધરશે. શાસનદેવ જૈન સમાજને વસ્તુસ્થિતિ સમજવાની શક્તિ પ્રદાન કરે, એજ ઈચ્છી વિરમું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy