________________
(૯)
સાધુ–સંગઠન.
ભારતવર્ષની હિંદુજાતિ પેાતાનું સંગઠન કરવાને તૈયાર થઇ છે. એટલા માટે કે-હિન્દુ ાંત ઉપર નાના પ્રકારનાં આાક્રમણા, છિન્નભિન્નતા, નિર્દેયક્તા, કત્ત વ્યવિમુખતા આદિ પ્રવેશી ગયાં છે. આવીજ રીતે જોવા જએ તા જેવી સમસ્યા હિંદુ જાતિને માટે ઉપસ્થિત થ છે, તેવીજ સ્થિતિ જૈન જાતિની પણ થઈ રહી છે, ન્હાની સરખી જાતિમાં અનેક ન્હાના ન્હાના ફિરકાઓ, આપસમાં તેનું વૈમનસ્ય, તીથૅ અને એવાં ધાર્મિકસ્થાના માટે કલેશેા, ફિરકાઓની વિભિન્તાથી જૈનજનતાને દિવસે દિવસે થતા ઘટાડા, જુદા જુદા ધર્મવાળાઓના જૈનધમ ઉપર થતા આક્ષેપો, કુલવણીની હીનતા, બાળ
4
re
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com