________________
( ૧૦ )
સાધુ વિહાર.
જૈન સાધુઓની ઉત્કૃષ્ટતા આજ પણ સત્ર ગવાય છે, જૈન સાધુઓના આચારવિચારાનું વર્ણન સાંભળી આજ પણ લોકાના કાન ખડા થાય છે. જૈન સાધુઓની પવિત્રતા પર આજ પણ લોકા શિર ઝુકાવી રહ્યા છે. કારણ એટલુંજ છે કે–જડવાના પ્રબળ વેગમાં જ્યારે દુનિયાના તમામ સાધુએ પોતાનું સર્વસ્વ ખાઇ બેઠા છે, ત્યારે જૈનસાધુએ, આજથી પચીસસો વર્ષ ઉપરના સાધુએ જે ધર્મ-જે આચાર પાલન કરતા હતા, તે જ આચાર અત્યારે પણ પાલન કરી રહ્યા છે. આ કંઇ ન્હાની સુની વાત નથી, અને તેનુ
ખ કારણ એ જ છે કે જૈનશાસ્ત્રોમાં સાધુઓને પાળવાના નિયમા એટલા સખ્ત રીતે બાંધવામાં આવ્યા છે કે તેમાંથી કોઇ જરા
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com