________________
સાધુ વિહાર. ભાવ એળખનાર જરૂર જોઇએ. વ્યવહાર અનભિજ્ઞતા એ પણ એક પ્રકારનુ એકન્દ્રિયપણુ છે. એવા એકેન્દ્રિય વા–સાધુએ જૈનેતર પ્રજામાં જૈન ધર્મની શી છાપ પાડી શકે તેમ હતા ?
આ ઉપરાન્ત ઇતર દેશામાં વિચરનાર સાધુએ તેવાજ હાવા જોઇએ કે-જે કલેશ-પ્રિય ન હોય. જો કે સામાન્યતઃ જોવા જઇએ તેા કલેશપ્રિયતા મનુષ્યમાત્રને ન હોવી જોષએ; પરન્તુ તેમાં પણ સાધુ, કે જેણે પોતાના અને પરના કલ્યાણને માટેજ સાધુતા સ્વીકારી છે, તેણે તે કલેશેાથી-મતાગ્રહીપણાથી દૂરજ રહેવુ જોઇએ અને આવા કલેશાથી માણસ ત્યારેજ દૂર રહી શકે કે જૈનશાસ્ત્રોમાં ફરમાવેલી મૈત્રી, પ્રમેાદ, કારૂણ્ય અને માધ્યસ્થ્ય ભાવનાથી જેનું અંતઃકરણ ભીજાએલું રહેતુ હાય, જુદા જુદા દેશામાં વિચરનારા સાધુઓએ પાતાનાં અંતઃકરણાને આ ચાર ભાવનાથી ઓતપ્રાત કરી દેવાં જોઇએ. અને તાજ પરધમ સહિષ્ણુતા આવી શકે છે. ઉદારભાવ સિવાય બીજા ઉપર અસર થઈ શકતી નથી. અને તે ઉદારભાવવાળા મનુષ્યજ ધમ'ના કે વિચારોના પ્રચાર કરી શકે છે. ખીજા ધર્મવાળાઓની વાત તેા દૂર રહી, સ્વકીય ધર્મના જુદા જુદા મત-મતાન્તરા પ્રત્યે પણ તિરસ્કારની બુદ્ધિ ન રાખતાં તેના પ્રત્યે પણ ઉદારભાવથી વર્તવામાં આવે તે જ તે મત મતાન્તરવાળાઓ ઉપર પણ સુંદર છાપ પાડી શકાય છે અને તેને અપનાવી શકાય છે. ગચ્છાના કામહા પણ ધર્મપ્રચારના કામાં બાધક નીવડે છે, એ વાતને ભૂલવી જોઇતી નથી.
આ પ્રસંગે એક અન્ય ખાસ બાબત તરફ પણ અમારા સાધુવનું ધ્યાન ખેંચવું આવશ્યક સમજું છું.
ગુજરાત–કાઠિયાવાડના ભક્ત શ્રાવકે આગળ ગમે તેવી કેવળ શ્રદ્ધેય ભાખતાના ઉપદેશ આપે, પણ તે ચાલી શકે છે. બલ્કે ગમે
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com