________________
-
-
-
-
-
સશકેદ્ધાર. હિત્યને પ્રચાર પાશ્ચાત્ય વિદ્વાનમાં કરે. અને ૨ ભારતીય વિદ્યાનેમાં પણ પ્રચાર કરવો. આ કાર્યો માટે સ્વ. આચાર્ય મહારાજે પ્રયત્ન કર્યો છે. વર્તમાનમાં બંગાલિયેની હામે જૈનસાહિત્ય વિશેષ રૂપે લાવવું જોઈએ, કારણ કે બંગાલીઓ સામાજિક રૂપે ઉચ્ચ કેટીના વિદ્વાને હોવા ઉપરાંત ઉત્સાહી પણ હોય છે. બંગાલમાં બૌદ્ધ થડા છે. છતાં કલકત્તા કોલેજ સ્કેવેરમાં એક મોટું બુદ્ધવિહાર બનાવવામાં આવ્યું છે. હવે દરેક શિક્ષિત બંગાળી બૌદ્ધ સંબંધી થોડું ઘણું અવશ્ય જાણે છે.
પરંતુ જૈને શું કરી રહ્યા છે? જૈનધર્મના સંબંધી લેકેનું ધ્યાન આકર્ષિત કરવા માટે વિચાર છે. અને એટલા માટે મેં જિનવાણીનું સંપાદન કાર્ય સ્વીકાર્યું હતું.”
આગળ જતાં આ વિધાન કલકત્તામાં એક જૈન કેલેજ ખેલલાની ભલામણ કરે છે. કહેવાની મતલબ એટલીજ છે કે સમય એટલે બધે અનુકૂળ છે કે આ વખતે જે જૈનધર્મના પ્રચાર માટે પ્રયત્ન કરવામાં આવે તે થોડા સમયમાં આશાતીત ફળ મળી શકે તેમ છે. ખાસ કરીને બંગાળ અને મગધમાં વધારે પ્રયત્ન કરવાની જરૂર છે. જે બંગાળી વિદ્વાન જૈન સાહિત્યને અભ્યાસ કરવાની જિજ્ઞાસા ધરાવતા હોય તેમને સાહિત્યના અભ્યાસમાં કેલરશીપ આપી મદદ કરવી. જે વિદ્વાને જૈન સાહિત્ય સંબંધી ગ્રંથ બનાવે કિંવા જૈન ગ્રંથના અનુવાદ કરે, તેમના તે ગ્રંથ પ્રકાશિત કરી આપવા અને નવા નવા ગ્રંથ લખવા તથા અનુવાદ કરવાને ઉત્તેજન આપવું. અને જ્યાં સુધી બની શકે ત્યાં સુધી સારો ઉપદેશકે ફેરવી તે સરાક જાતિના લેકે જ્યાં જ્યાં હોય તેની શોધ કરવી, તેમના જ્ઞાનને માટે પાઠશાળાઓ સ્થાપન કરવી. ચેકસ ગામમાં તે
૪૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat