________________
સમયને આળખેા.
વિધવાઓની વૃદ્ધિ ઇત્યાદિ અનેક કારણેા એવાં ઉપસ્થિત થયાં છે કુ–ને જૈનજાતિ પોતાનું બંધારણ-પોતાનું સંગઠન ન કરે, તે ખરેખર તેના મૃત્યુના વિસા બહુ નજીક આવ્યા છે, એમ જ કહી શકાય. કમમાં કમ એટલુ' તો ખરૂ ંજ કે જો જૈનતિ અત્યારથી ચેતીને પેાતાનુ` સગર્હન ન કરે, તે તેને અસાધારણ અધઃપાત મહુ નજીકજ છે, એમ કહી શકાય. એટલા માટે જૈનસમાજે બહુ જલદી ચેતવાની જરૂર છે, પરન્તુ સાથે સાથે જૈનસમાજની સ્થિતિને જ્યારે વધારે ઉંડા ખ્યાલ કરવામાં આવે છે, ત્યારે એ અવશ્ય દેખાય છે કે–જૈનસમાજનું બંધારણ—સંગઠન ત્યાં સુધી ન જ થઇ શકે, કે જ્યાં સુધી સાધુસમુદાય પોતાનું સંગઠન ન કરે. ખીજા સમાજમાં– જાતિયેામાં સાધુએની સામાજિક કાર્યોમાં એટલી દખલગિર નથી દેખાતી, જેટલી કે–જૈનસમાજમાં જૈનસાધુઓની રહેલી છે, બલ્કે એમ કહેવુ જોઇએ કે--જનસમાજમાં સાધુઓનુ પ્રાધાન્ય સ્વીકારાએલું અત્યારે પણ મૌજૂદ છે. કારણ એ છે કે જૈનસ ધ ( વિધ ) માં સૌથી પ્રથમપદ સાધુઓનુ છે, અને તેથી સમાજની આખી દોરી સાધુઓના હાથમાં છે. આવી સ્થિતિમાં સૌથી પ્રથમ જૈનસાધુઓમાં સંગઠન થવાની આવશ્યકતા છે, એવુ
મારી નમ્ર મન્તવ્ય છે.
કોઇપણ સમાજ કે જાતિમાં સગઠનના પ્રશ્ન કયારે ઉપસ્થિત થાય છે, તેનાં કારણે ઉપર બતાવવામાં આવ્યાં છે. :૧ છિન્નભિતા, ર્ નિર્માંયક્તા, ૩ આપસનું વૈમનસ્ય અને ૪ કર્તવ્યવિમુખતા. આ ચાર મુખ્ય કારણા છે. આ કારણે જે સમાજમાં ઉપસ્થિત થાય, તેણે બહુ જલદી ચેતવું જ રહ્યું. અમારા સાધુ સમુદાયમાં પણ આ ચારે કારણેાએ પગપેસારા–પગ પેસારા જ નહિ, કિન્તુ સંપૂર્ણ રીતે સ્થાન પ્રાપ્ત કર્યું છે, એ
ve
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com