________________
સમયને આળખા.
·
વિષય તો એ છે કે, જૈનજાતિએ આ ક્ષેત્રને એટલું બધુ સચિત બનાવી દીધુ છે કે, જેના લીધે જાતીય વિકાશક્રમને સખ્ત આધાત લાગ્યા સિવાય રહી શકેજ નહિ. એશવાળ શ્રીમાળ સાથે, શ્રીમાળ ઓશવાળ સાથે, પલ્લીવાલ અગ્રવાલ સાથે કે અગ્રવાલ પહલીવાલ સાથે–અર્થાત્ ધ આચાર-વિચાર, અને બંધુએ એક હોવા છતાં માત્ર ગામના ભેદથી નામેામાં પડેલી ભિન્નતાને અગ્રસ્થાન આપીને એક બીજાની સાથે સબંધ ન કરે, અને તે ક્ષેત્રને ન્હાના ન્હાના ટુકડાઓમાં ખેંચી–પરિણામે ધર્મને હાંન પહોંચાડવા જેટલી મૂર્ખતા જે જાતિ વાપરે, એ જાતિના ઉદ્દાર કેમ થઇ શકે ? જૈનજાતિની આ સકુચિતાએ જૈનધર્મ'ને કેટલું નુકશાન પહોંચાડયું છે ? એના કાષ્ટ વિચાર કરે છે ? પ્રાચીન મૂર્ત્તિા ઉપરના શિલાલેખા જ્યારે એ વાતની સાક્ષી આપી રહ્યા છે કે મેાઢ, પલ્લીવાલ, નાગર આદિ જ્ઞાતિએ દૃઢ જૈનધર્મીને પાળનારી હતી, ત્યારે અત્યારે તે જ્ઞાતિની ગણી ગાંઠી વ્યક્તિએ પણ જૈનધમ પાળનાર નથી જોવાતી, એનું કારણ શું ? એક મીજાને તિરસ્કાર, જુદાઇ, આપ બડાઇ કે બીજું કંઇ ? લાડવા શ્રીમાળી, મણિયાર અને ભાવસાર જેવા શુદ્ધ જૈને-કે જેમના આપદાદાએ બંધાવેલાં દશ અત્યારે પણ મૌજૂદ છે, જેમને આચાર વિચાર જૈનશાસ્ત્રોમાં કહ્યા પ્રમાણેના જ છે અને જેએમાં એક પણ લક્ષણ જૈનધમ વિરૂદ્ધ દેખાતું નથી, એવા જૈનેને પણ જે જાતિ અપનાવી શકતી નથી, તે જૈનજાતિ આગળ વધીજ કેમ શકે ? આશ્ચયના વિષય તે એ છે કે ઘણાખરા જૈનસાધુએ પણ ગૃહસ્થાના દાક્ષિણ્યમાં આવી ગૃહસ્થાની સંકુચિતતા ાતામાં પણ લાવે છે. પરન્તુ ખરી રીતે સાધુઓનું એકવ્યુ છે કે-શાસ્ત્રીય દૃષ્ટિએ જે કંઇ સત્ય પોતાને લાગતું હેાય તે સત્ય જનતા સમક્ષ
૩૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com