________________
સમયને ઓળખે. સાર્થકતા સમજતા હોય તે તે ખરેખર ભૂલ ખાય છે. શિક્ષાની જે સાર્થકતા હોવી જોઈએ, તે તેનાથી નથી જ પ્રાપ્ત થતી. શિક્ષણ તેજ હોવું જોઈએ કે જેને સંબંધ દેશ, જાતિ, સમાજ, ધર્મ અને પિતાના ચરિત્ર સાથે હોય.
પ્રાન્ત–શિક્ષાને ક્રમ કે રાખવું જોઈએ ? શિક્ષાનાં પાય પુસ્તકે મારે શું કરવું જોઈએ ? તે સંબંધી હવે પછીના લેખે ઉપર મુલતવી રાખી હાલ તુર્ત તે આચાર્યાદિ પદવીધરે અને કહેવાતા કેળવાયેલાઓ જૈન સમાજના આ અગત્યના વિષય તરફ પિતાનું ધ્યાન લઈ જાય અને તેને માટે તાકીદે યોગ્ય પ્રબંધ કરવા પ્રેરાય, એવી બુદ્ધિ આપવાની શાસનદેવને પ્રાર્થના કરતે વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com