________________
સમયને ઓળખો.
,
શાસ્ત્ર એટલાની સાથે ઘણે ભાગે કરવામાં આવે છે. એટલે ક જૈનધર્મ, જૈનજાતિ, જૈનસંધ, જૈનશાસન અને જૈનશાસ્ત્ર ( કિવા જૈન પ્રવચન ) એ ‘ જૈન ' બગીચાના જુદા જુદા કયારાઓ છે. આપણે જૈન બગીચાના જુદા જુદા કયારાનું નિરીક્ષણ કરીએ, તે પહેલાં જૈન બગીચાનું સરસરી ષ્ટિથી અવલાકન કરી લઇએ.
.<
'
જૈન શબ્દને વ્યુત્પત્ય આમ બનેઃ—ન્નતિ રામલિ રાયન કૃતિ નિન, નિનસ્યમે નૈનાઃ । રાઉદે શત્રુઓને તે તુરાજન અને જિનના આ ' ( પછી તે ગમે તે હોય ) તે જૈન, ‘જૈન’ શબ્દની આ વ્યાખ્યાજ તેમાં રહેલા ગાંભીયતે–રહસ્યને પ્રકટ કરે છે. રાગદ્વેષને જીતનાર—પછી તે ગમે તે હાય-જિન કહી શકાય. અહીં પક્ષપાતને સર્વથા તિલાજલી અપાઇ છે, તે ભૂલવી ન તેએ. અને તેજ જનને ધર્મ-જિનના ભકત-જિનના મા તે જૈનધર્મ –જૈનભકત ( શ્રાવક ) કે જૈનમાર્ગ કહેવાય. જ્યાં રાગદૂધનો ક્ષય નથી ત્યાં જિનત્વ નથી. અને જ્યાં એવા જિનના સ્વીકાર નથી, ત્યાં જૈનત્વ ’ નથી. જૈનત્વનુ` ખરૂ લક્ષણ એ છે કે રાગદ્વેષને કમ કરવાના પ્રયત્ન કરવા. રાગદ્વેષ કમ થાય એવાં સાધના મેળવવાં; પણ જ્યાં રાગદ્વેષને વધારવાજ રાતદિવસ પ્રયત્નો થતા હોય, જ્યાં ક્લેશ વૃદ્ધિનાંજ બી વવાતાં હોય અને જ્યાં ખરીદાતા હોય ત્યાં કેમ કહી શકાય કે જૈનત્વ છે ? ખરા જૈન રાગ વધારવાના પ્રયત્ન કરે કે ? ખરા જૈન પાશવિકતાને સ્વીકારે કે ? ખરા જૈન અપવિત્રતાને ધમ ભ્રષ્ટતાને અનુમાન આપી શંક કે ? ખરા જૈન રૂઢીના પૂજારી હોઇ શકે કે ? ખરા જૈન તાત્ત્વિકતાને વિસારું કે ? નહીં, કાપિ નહીં; તે તે રાગ-દ્વેષનાં કારણેામાં પણ ભાવદયાજ ચિંતવે, તે તે। ક્લેશના પ્રસંગોમાં પણ ક્ષમાનુ જ બખતર ધારણ કરે, તે તો શુદ્ધતાનેાજ આદર કરે; તે તે કાઇ પણ
નિરક ઝઘડા
"
"
૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com