________________
જૈન.
કરે.
ક્રિયાના હેતુઓને તપાસે અને મૂલતત્વની ગવેષણા જ જ્યાં આવું વન છે ત્યાંજ જૈનત્વ છે. જ્યાં આવું વર્તન છે ત્યાં વારત્વ છે. પુરૂષાય છે. અસ્તુ.
હવે આપણે જૈન રાના જેવી જેની સાથે પ્રયોગ થાય છે. અથવ: બીજા શબ્દોમાંક હીએ તેા · જૈન 'ના જેની સાથે સબંધ છે, તે પ્રત્યેકની સ ંક્ષેપમાં વ્યાખ્યા તપાસીએ.
જૈનધર્મ.
જિનપ્રકાશિત ધર્મ તે જૈનધર્મ. સામાન્ય બુદ્ધિથી વિચારતાં એત કાઇ પણ માણસ સમજી શકે તેવી હકીકત છે કે ધજ એક એવા વસ્તુ છે કે જે ઐહિક અને પારલૌકિક સુખ આપે છે, છતાં જનમતે માનનારા-પાળનારા સુખ અનુભવતા નથી. એનુ કારણ એ છે જે સ્વરૂપમાં જૈનધર્મ છે, તે સ્વરૂપમાં જૈનધર્મને એળમ્યો નથી, અને કદાચ ઓળખ્યા છે, તે તે પ્રમાણેનું આચરણ નથી. જૈનધર્મની વ્યાખ્યા કરતાં એક પ્રભાવિક આચાર્ય મહારાજ કથે છેઃ— स्याद्वादो वर्त्तते यस्मिन् पक्षपातो न विद्यतं । नास्त्यन्यपीडनं किञ्चित् जैनधर्मः स उच्यते ॥
જૈનધર્મની આ વ્યાખ્યામાં ત્રણ બાબતા પ્રત્યક્ષ તરે છેઃ—1 તાંત્ત્વકતા, ૨ ઉદારતા અને ૩ સદાચારતાસન, જૈનધર્મની આ ખાસ ખૂબીઓ છે. જૈનધર્મ તેજ જેમાં સમસ્ત પદાર્થો સ્યાદાવ દષ્ટિથી તપાસ્યા હોય, જૈનધમ તેજ, જેમાં પક્ષપાતની ગંધ ન હાય અને જૈનધર્મ તેજ, જેમાં અન્યને પીડવાની–દુ:ખી કરવાની ભાવના પણ ન હોય. જ્યારે જૈનધર્મીનું આ સ્વરૂપ છે, ત્યારે એ અગત્યા સ્વીકારવું જોઇએ કે–જૈનધમાં જૈની તેજ કહી શકાય કે જે સંસારના તમામ પદાર્થાંને સ્યાદાદ દષ્ટિથી નિત્યાનિત્યાદિ ધમાંયુક્ત નિહાળતા હાય, પક્ષપાત રહિત હાય અને અહિંસક હાય..
૨૯.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com