________________
શીખે.
વ્યાપારની દૃષ્ટિએ કિંવા દ્રવ્યવ્યય કરવાની દૃષ્ટિએ જૈન સમાજ બીજા સમાજે કરતાં પાછળ પડતું નથી, પરંતુ કાર્યની દૃષ્ટિએ તે જૈન સમાજ હજુ વધારે નહિ તે પચાસ વર્ષ તે જરૂરજ પાછળ છે. આર્યસમાજ જેવો એક સમાજ, કે જે એક સોસાઇટીના રૂપમાં લગભગ અડધી સદી પહેલાં સ્થાપન થયો હતો, તેણે જે પ્રગતિ કરી છે, તેના ઇતિહાસ ઉપરથી જૈન સમાજે ઘણું જ શીખવાનું છે. એમ કહેવું લગારે ખોટું નથી.
આર્યસમાજમાં ચારથી વધારે ગુરૂકુળ, ૨ કોલેજો અને કેટલીએ હાઇસ્કૂલે છે. આ સંસ્થાઓ સંસ્થાઓ માત્રજ નહિં, કિંતુ જેમાં સેંકડો હજારે બાળકે શિક્ષા લઈ રહ્યા છે, એવી આદર્શ સંસ્થાઓ છે, નહાની નહાની સ્કુલે અને પાઠશાળાઓની તે વાત જ શી કરવી ? આ તે આર્યસમાજની વાત થઈ. દેવસમાજ કે જેના સ્થાપક અત્યારે વિદ્યમાન છે, અને જેની સ્થાપના થયે
ડાંક વર્ષો થયાં છે, તેમાં પણ ત્રણ હાઇસ્કૂલે, એક કોલેજ, કેટલીએ પ્રાથમિક સ્કૂલો અને ત્રણ અછૂત જાતની સ્કૂલો વિદ્યમાન છે. આવી જ રીતે રાધાસ્વામી આદિ મતેમાં પણ પિતાના સમાજમાં શિક્ષણને પ્રચાર કરનારી અને કલેજે, અને હાઈસ્કૂલે હયાતી ભોગવે છે. જ્યારે ખેદ વિષય છે-કે જૈન સમાજમાં અનેક કેટયાધીશે અને હજારે લાક્ષાધિપતિઓ હોવા છતાં એક પણ કોલેજ કે એક પણ આદર્શ હાઇસ્કૂલ નથી. (મુંબઈની પી. પી. હાઈસ્કૂલ નામ માત્રની અવશ્ય છે, કે “ કોલેજ અને હાઈસ્કૂલ થી મારી મતલબ સ્વતંત્ર સુંદર શિક્ષાલય વિદ્યાલએ-વિદ્યાપીઠની છે. આવું એક પણ સ્થાન માતી ની ભોગવતું. બેશક આપણે ત્યાં બાળાશમ, બેડિગ અને પશ્ચાળાઓ અનેક છે, પરંતુ એમાં આ સંસ્થા કેટલી છે ? અથવા એમાં એવી કેટલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com