________________
શિક્ષા.
લા નું ક્ષેત્ર સંસારમાં એટલું બધું વિશાળ અને મહત્વનું છે કે જેની બરાબરી ભાગ્યેજ બીજું કાઈ ક્ષેત્ર કરી શકે તેમ છે. શિક્ષા-નાન-કેળવણી માટે તે નીતિકારેને ત્યાં સુધી કહેવું પડયું કે-જ્ઞાનેન ના મિઃ નાના કિંવા વિદ્યાવિહાર પશુઃ શિક્ષાનું-વિદ્યાનું માહાસ્ય આથી વિશેષ શું વર્ણવી શકાય ? અને એ વાત સાચી જ છે કે-કઈ પણ જમાનામાં મનુષ્ય જીવનની યાત્રા પૂર્ણ કરવામાં શિક્ષા–વિદ્યા જેટલી ઉપકારી નીવડી શકે છે, તેટલું બીજું સાધન ઓછું જ નીવડે છે. જે સમાજ કે જ્ઞાતિમાં શિક્ષાને પ્રચાર નથી–શિક્ષિત પુરૂષની બહુલતા નથી, તે સમાજ કે જ્ઞાતિ સંસારની અન્યાન્ય શિક્ષિત સમાજની સાથે ઉભી રહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com