________________
( ૭ ) ૫ અવ્યાબાધ સુખ–વેદનીયકર્મને ક્ષય થવાથી સર્વ પ્રકારની
પીડા રહિત-નિરૂપાષિકપણું પ્રાપ્ત થાય છે. ૬ અક્ષયસ્થિતિ આયુકર્મને ક્ષય થવાથી નાશ નહિ થાય એવી
અનંતસ્થિતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધની આદિ છે પણ અંત
નથી, તેથી સાદિઅનંત કહેવાય છે. ૭ અરૂપીપણું–નામકર્મને ક્ષય થવાથી વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ
રહિત થાય છે, કેમકે શરીર હોય તે એ ગુણ રહે છે, પણ
સિદ્ધને શરીર નથી તેથી અરૂપીપણું પ્રાપ્ત થાય છે. ૮ અગુરુલઘુ-ત્રકને ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે.
તેથી ભારે-હળવે કે ઉંચ-નીચાણાને વ્યવહાર રહેતું નથી.
* નકારા
ભરત ચક્રવતીની આઠ પાટ સુધીના આઠ પુરૂષે.
અરિસા ભુવનમાં જ કેવળજ્ઞાન પામ્યા તેમના નામ આઠ કેવળી––ભરતાદિત્યયશા માયશ, બળભદ્ર ને બળવીર્ય
કીર્તિવીર્ય જળવીર્ય ને, અષ્ટમ તે દંડવીર્ય. કેવળી સમુદઘાતના આઠ સમય.
મનહર છંદ. પ્રથમ સમયે જીવ, પ્રદેશને દંડ કરે,
ચૌદ રાજ પ્રમાણને, દંડ તે કહાય છે; બીજા સમયે કબાટ, ત્રીજા સમયે મંથન,
લોકના આંતરા પરે, ચોથે તે ગણાય છે, આંતરા સહરે પાંચે, મંથન સંહેરે છઠે,
કપાટ કર્યું સમય, સાતે સંહરાય છે, દંડ આઠે સંહરાય, સવિ યથાસ્થિત થાય,
કેવલી સમુદ્દઘાત. લલિત લેખાય છે. જે ૧ . નંદીશ્વર દ્વીપે–નંદીશ્વર દ્વીપ અષ્ટમે, બાવન ચે જાણ;
પ્રત્યેકે પ્રતિમા એક સે, વીશનું પ્રમાણ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org