________________
( ૨૧ )
બુદ્ધિવાળા વિદ્વાન લેાકેા કહે છે કે આ સંસારના સ્વરૂપનુ જે ધ્યાન તે જગતને અભયદાન રૂપ અને શમતાના સુખના ભડાર રૂપ છે. એ સ્વરૂપનું ધ્યાન જો સ્થિર થાય છે તા જૈન સિદ્ધાંત અને જૈન તત્ત્વાને જાણનારા લોકેાને ચંદ્રનાં કિરણેા તથા કપૂરના જેવા ઉજવલ યશની પ્રૌઢ શાભા પ્રાપ્ત થાય છે. ૨૭ વૈરાગ્ય શાથી થાય છે.
સંસારના સ્વરૂપને જાણવાથી અને સંસારમાં માલ નથી, એવી દ્રષ્ટિથી થયેલા દ્વેષથી સંસારની ઇચ્છાનેા ઉચ્છેદ થવારૂપ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
વિષયસુખ લીધા પછી વૈરાગ્ય થવા જોઈએ એમ માનનારાઓના મતનું ખંડન
શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યાંસુધી દ્રવ્ય છે ત્યાંસુધી વિષય છે. જે કામભાગ અનંતવાર પ્રાપ્ત થયા છે, છતાં જાણે તે પ્રાપ્ત થયા જ નથી, એવા ભ્રમ થવાથી મૂઢ લેાકેાની કામàાગની ઇચ્છા ઊપશમ પામતી નથી.
ઇંધણથી જેમ અગ્નિ ક્ષય પામતા નથી, તેમ વિષયાથી કામના ક્ષય થતા નથી, પણ ઉલટા તે શક્તિના ઉદ્ભાસ કરી વૃદ્ધિ પામે છે.
વૈરાગ્ય થવામાં મુશ્કેલી.
જેમ સિંહને સૌમ્યપણું સુગમ નથી અને સોને ક્ષમા આવવી સુગમ નથી તેમ વિષયામાં પ્રવતેલાને વૈરાગ્ય સુગમ નથી. વિષયત્યાગ વિના વૈરાગ્યની ઇચ્છા નકામી છે, તે તે કુપથ્યના ત્યાગ કર્યાં વિના રાગના ઊચ્છેદ કરવાને પૃચ્છે છે,
વિષયાસક્ત હૃદયમાં વૈરાગ્ય ટકી શકતા નથી, તે જેમ તપેલા લેઢાની ઘણુ ઉપર પડતુ જળનું બિંદુ ટકી શઋતુ નથી તેમ.
વિષયસ’સગીર ચિત્તમાં વૈરાગ્યના સક્રમ થવા તન અશકય છે. તે જેમ ક ૢ નામની અમાસની રાત્રિએ ચંદ્ર ઊગે અને વાંઝીયા વૃક્ષ ઉપર ફળ બેસે તેમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org