________________
(૨૪૦ )
શિક્ષા માટે સેાળ વર્ષ પર્યંતની ઉંમર સુધી શ્રુતપયોય સ્થાવર સાધુઓની પાસે રાખવા યાગ્ય છે. જો એના પિતાદિ નિકટ સંબંધી સાધુ થયેલ હાય અને તે એની ખરાખર રક્ષા કરી શકે તેમ હાય, તા એ સાધુને એના પતાદિની પાસે પણ રાખવામાં વાંધા નથી.
૨-સે.ળ વર્ષ પછીની દીક્ષામાં શાસ્રક્તિ “શિષ્ય-નિષ્ફટિકા” લાગતાં નથી, તે પણ હાલનુ આ આખુય બંધારણ કેટલાક અગ્રે થયેલ અનિચ્છનીય વાતાવરણને લઇને ઠરાવરૂપે બાંધવામાં આવ્યુ છે, તેને જ અનુસરતું ઠરાવવામાં આવે છે કે સાલથી અઢાર વર્ષ સુધીના દીક્ષા લેનારને પણ તેના વાલીની રજા સિવાય હાલમાં દીક્ષા આપવી નહી.
૩-અઢાર વર્ષ પછીની ઉમ્મરવાળે દીક્ષા લેનાર માતા, પતા, ભગિની, ભાર્યા વિગેરે જે નિકટ સંબંધી હાય તેની અનુમતિ મેળવવા માટે તેને પ્રયત્ન કર્યો છતાં પણ અનુમાત ન મળે તા તે દીક્ષા લઇ શકે છે.
૪–દીક્ષા લેનારે પોતાની સ્થિતિને અનુસારે પેાતાના વૃધ્ધ માતાપિતા, સ્ત્રી અને નાના પુત્ર-પુત્રીના નિર્વાહના પ્રમ ́ધ કરેલા હાવા જોઇએ.
પ–દીક્ષા દેનારે દીક્ષા લેનારમાં અઢાર કોષ પૈકીના કાઇ દોષ ન હાય એ ધ્યાનમાં રાખવુ.
દ્-દીક્ષા ઋતુબદ્ધ કાળમાં તિથિ-નક્ષત્રાદિ મુહૂત્ત જોઇ શુભ દિવસે આપવી.
૭–વયની અપેક્ષાયે અતિશય વૃધ્ધાવસ્થા ન થાય ત્યાં સુધી દીક્ષા આપવી.
૮-પદ્મસ્થ, વડીલ કે ગુરૂ ત્રણમાંથી ગમે તે એકને પુછ્યા સિવાય દીક્ષા આપવી નહી.
૨-દેવદ્રવ્ય--૧ દેવદ્રવ્ય ચૈત્ય કે જિનમૂર્તિ સિવાય બીજા કાઇ પણ ક્ષેત્રમાં ન વપરાય.
૨ પ્રભુના મ ંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે ખાલી ખેલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org