________________
(૧૭) આઠ આપકળા–રાગ પાઘ ને પરીક્ષા, નાડી ને વળી નાવ;
તરવું તાંતરવું તસ્કરી, આઠે આપ કળાય. આ કે વેપાર–ગીરધર વેપાર ગયે, ખજુર વેચવા ખાસ
ખાય ખજુરસૈફેલને, ચોરીને ચોપાસ. ત્યાં કેવું કમાયા-હાલો વિદેશમાં ગયા, વશ્યા ત્યાં વર્ષ અઢાર;
ઘરથી જબ ખરચી ગઈ, દિઠા તસદીદાર. વચન પ્રમાણુ—મીઠા બેલ મધુર ઘણા, પણ પ્રાયે વિષ હોય;
કડવા બોલ કઠણ ખરા, સુખના સમાપક સાય. દીકરી ને દીકરી–ડાહ્યો પણ તે દીકરે, દૂર દેશાવર જાય;
ડાહી ભલી છે. દીકરી સાસરીયે સુખદાય. જીવતાને જય-કુટુંબ કબિલાદિક ગયું, વળી ગયું સહુ વીત્ત,
ખરેજ ખાડી છેતરત, જીવ્યા તો થઈ જીત. ડરવાનું સ્થાન–ન્યાયી રાજ્યમાં તે ડરે, કાં બાલક કાં ચોર,
તે કરતાં બહુ ત્યાં ડરે, જીહાં જુલમનું જેર. ન્યાયી રાજકાજ-દાદીને જે દાદ દે, રૂડે તે પણ રાય;
શુદ્ધ થાય શુભ કામથી, પાપ પંક ધોવાય. ઉપકાર કરો–અધિકાર આવ્યા છતાં, ક્ય ન કાંઈ ઉપકાર
તે તેહ અધિકારનો, આદિ જાય આકાર. વખત ઓળખો–મહાસાગર રહી મગરથી, ઝાઝું કરતાં ઝેર;
સુખકર તે નહિં સાંપડે, નીપજે કાળો કેર. વાંચી સહી કરો–સહી સમજી વાંચી કરે, વિણ વાંચે બંધાય;
લખ્યો લેખ વંચાય છે, મૂરખ માર ત્યાં ખાય. કબજે ન પડે–કબજે કઈ પડશે નહિ, દુનિયે તે દુઃખદાય;
તીર પણછ પાસે પડ્યું, આડું અવળું જાય. પુષ્પ ડેશીને પાથે, કહો માં જાશે કહી,
દર ન ડેશી હાથમાં, જ્યાં ઉંટ જાય તહી. ઉત્તમ ભાવના–મારે ન હતો મહારા, પાડોશીને પણ હોય;
એવી વતી હોય એ જન, ઉત્તમ આદમી જેય. કટેવને કાર–મરણ સુધી પણ નહિ મટે, પડી જ ટેવ પ્રખ્યાત;
ફાટે પણ તે ન ફી, પડી પટોળે ભાત. તે ત્રીજાને ઠીક–લડાઈ જ્યાં બે જણ લડે, ઠીક ત્રીજાને થાય,
વાદી પ્રતિવાદી વચ્ચે, વકીલ વાત કમાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org