Book Title: Karpur Kavya Kallol Part 5 6 7 8
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 967
________________ ( ૧૯૫ ) કબ્રુસ ઉદારતા—ખાડા ઢાર ખેતર દિયું, ખવાયું ખારે ખાસ; દેવા કર દરબાર ને, ઉપજની નહિ આશ. મોટા સાગન~માલુ માધુ સમ ખાઈને, વધતી આગળ વાટ; માતર ખાઇ ખાલીકયું, માથા કેર્ માટ. મેાટા પણ ડરેહલકે હાથ દેખાડતાં, માટા મન મુ ંઝાય; ટહુ મરાય તેવે સમે, પે એ સાથે ન રહે—ખરે ખડગ એનવ રહે; એક મ્યાનમાં એહ; સર્પ એ પણ સ ંગ ન રહે, તેમ જ દરમાં તે. તેજી કાય. અવળચ’ડી સ્ત્રી—નદી તરતાં તે કહ્યું, ઝાલ ગાળી જ્યાંહી; મુકી દઇ તે માનુની, ગઈ તણાતી ત્યાંહી. ચડતી પડતી—ખરતાં પીંપળ પાનને, કરે કુપળા હાસ્ય; મુજ વીત્યુ તુજ વીતશે, પાને કર્યા પ્રકાશ. કુવા કેરી ઘટમાળતે, ભરી ભરે ઠલવાય; સદૈવ સરખી નવ રહે, ચડ પડ ચાલી જાય. ઉગ્યા તેહ તા આથમે, કુલ્યું ફુલ કરમાય; સંધ્યાના ર ંગો સવી, જલદી વિખરી જાય. માતા કહે માટે થયેા, દિકરા ડહાપણુ દાર; ઉમરના ઓછા થયા, તે નહિં તસ વિચાર. આઇના પસ્તાવા પતિનું મરણ પ્રદેશમાં, સાંભળી તે સ ંદેશ; કળકળતી તે કામિની, દીલમાં દુ:ખ વિશેષ. ચુડા ફાડતી ચાકમાં, પડી પછાડા ખાઈ; કુટી પીટી રાઇ ઘણું, અતિ આવેશે આઇ. વળી વાત એ સાંભળી, પતિ પધારશે ખાસ; રાયું કયું તેા રદ થયું, નારી થૈ નિરાશ ભાગ્યે ભલીવાર—હાટ ખાયેા હાળીને, ઘર ખાઇ ગણુ નાર; ખેડુત ખેતર ખાય તા, ભાગ્યે થાય ભલીવાર. નાકર ચારે તા નફા જાય, અને ઘરધણી ચારે તેા મુડી વિદાય. દીલ્લીના વેપાર-દીલ્હી વર્ષ દશદા રહ્યા, દમડી હાંસલ ન દીધ; કહ્યું વણજ શાના કર્યો, કહે કાયલા કીધ થાતું તે તે થોડુ –નવા ગામના નવા ધરે, સાદ પાડ સુચવાય; હવાલદારને હુકમમાં, જન સહુ જાણી જાય. ?? ?? ,, 77 ?? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 965 966 967 968 969 970 971 972