Book Title: Karpur Kavya Kallol Part 5 6 7 8
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 968
________________ ( ૧૬ ) વખતને શું વાર–દીન ગણતાં માસ ગયા, વરસો આંતરીયા સુરત તે ભુલી સાહિબા, તે નામ વિસરીયા. બેટી શેખાઈ–મેમાં મઠનું ચુરમું, જાયફળ કહે જાય; સેવ ખાધી સમજાવી, મેમાં વાટ મુકાય. એ મારીને ગયે-મુ તેના મુવા પછી, ખરું ખરાબ થવાય; મરી ગયે મારી ગયો, કેણ એ કહેવાય. હું તો વરને ભા–દાદ વરને દાખવે, જાણે ન જાને કોય; શ્વાન સરે ગાડા તળે, કહે ઉચક્યું કેય. રાજા બચી ગયે-રાણી હઠથી રાય ત્યાં, મરવા માટે જાય; બકરાએ બચાવી, રાજી કરી રાય. મીયાંની તારીફ– મંગળ રાવળીયા નહિ, અમીર જાદા એહક કયી જુવારી લે નહિ, જાતીલા જન તેહ. નકામા ન બોલે-બિના બુલાયે ના કબી, બેલિ મુખ બોલીયા, તેલે ન વણિક પણ કહે, ઓછા મત તેલી. આ ગાંધીના ગાંધી-ગાંધીના ગાંધી અને, પિઠીના એ પિઠી; કબાટનું કબાટ અને, કેઠીની તે કેઠી. આ દાદીની દાઢી-ડાભડાનો ડાભડે અને, બરણીની બરણી; ડાઢીની દાઢી અને, સાવરણીની સાવરણી. આ ઘાશીયા ઘોડા ઘાસીયા ઘડા અને, પેટ પાયા ચાકર, ઘરધણીના ઘરધણી, ઠાકર ના ઠાકર. | દુર્જન આશ્રયી. આ કેવું વર્તન–સુધરે નહિ સતસંગથી, એવું એનું ભાગ - સંગ કર્યો છે હંસનો, તેયે કાગને કાગ. “વાનની સદશ–જેવી સંગત શ્વાનની, તે સઠને સંગ; પાય કટે મુખથી ચટે, પડાય તાસ પ્રસંગ. કુબુદ્ધિ ન જાય-કુબુદ્ધિ કદીયે જાય નહિ, ભલે સુસાધુ સંગ; મુજ મકો છો ગંગમાં, તણાય તેમ તે તંગ. જાતિને સ્વભાવ—જાતિસ્વભાવ જે જન્મને, કદી ન દૂર કરાય; કાંબળ કાળી તે બીજા, રંગે નહિં રંગાય. ભલા તે તો ભલા–ભલા ભવે વિસરે નહિં, દુર્જન દીલ ન હાય; કાળી ઉન કુમનુષ્યનો, રંગ ન રંગ બદલાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WW

Loading...

Page Navigation
1 ... 966 967 968 969 970 971 972