Book Title: Karpur Kavya Kallol Part 5 6 7 8
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo
View full book text
________________
( ૧૪ ) રજનું ગજ કરે–આંગળી આપી એહને, પકડે પુચ જેહ,
તરણું મેરૂ તે કરે, રજનુંજ ગજ ચેહ. વાંદર ઘા વાળુ કરે, બારીનું કરે બાર; ચોળીને કરે ચીકાણું, પાછુ કાગ કરનાર. ભીંજવીને ભારે કરે, ફેન્સે હાડ ગંભીર;
પેટ ચોળી પીડા કરે, અદ વગર અધીર. વાડ ચીભડાં ચોરે-કઈયે કુવારે પુરૂષ, મેલ્યો સગપણ માટ;
જે જોઈ જાતે પરણીઓ, ઘડી એ ઘાટ. ખુટી નહીં ખસે-મહાજન સવિભેગું મળ્યું, તવ તે બોલ્યા ત્યાંહિ;
મહાજન માબાપ છે પણ, ખુંટી ખસશે નહિ. મીયાં અને ડુ-ડું સુણી મન ડગમગ્યું, પેખે પાકે માલ;
મીયાં કે મેં પિયાણા, હુવા હું કુચ્છ હાલ. મીયાની શેખાઈ-પાય જુતી નહિ પરવા, મારૂંગા કે તેય;
બીબી કે વે દિન કદ, જુતી મીયાં પગ હોય. કેવી ખાટીભાવનાં-માંદા સાધુની સેધ તે, વૈયાવચ્ચની વાટ;
પણ નહિ માંદુ કેઈ પડયું, એથી થાય ઉચાટ. તે નહિ સુધરે– દુર્જનને સજન કદી, બને ન કોડ ઉપાય;
જેમ લસણ દુર્ગધી તે, સંસ્કારે નવિ જાય. તેને તે સ્વભાવ-જનની નિંદા વિના, દુર્જન શાંત ન થાય;
કાગ સર્વે સ્વાદે છતાં, વિષ્ટાચે જ ધરાય. નિસાર સંગત–વન ગિરી ગુફા વનચર, સંગે વસવું સાર;
પણ મૂખ સાથે સ્વર્ગમાં, વસવું તે નિસાર. નિર્ગુણ ને ગુણ-નિર્ગુણી ગુણી જાણે નહિ, ગુણ ગુણથી ઈષોય;
પણ ગુણ ગુણ રાગીયા, તે તે વિરલા થાય. દુર્જન વર્તન—દુર્જન પર છીદ્રો સદા, સરસવ સમ પણ જોય;
પણ પોતાના નહિ જુવે, બીલા બરાબર હોય. ચેરની ચાલાકી—ચોરની આંખે ચારને, જેનાર બે જણાય;
જેનાર જે જાણે નહિં, ચાર તે ચરી જાય. બળીયાથી બાથ-બળીયા સંગ બબરી, કરતાં ખોટ ખવાય;
લુંટાયે તેમાં લક્ષમી, આબરૂ ઓછી થાય. આ ઉલટ નામ-વાઢે પણ પાળી વદે, પાળે વાઢી વિદાય;
નામ પ્રમાણે ગુણ નહિ, ઉલટ એહ ગણાય.
Jain Education International
tional
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/5dc039afd608bb9cebb98a9c18772e307149239fa7d06127fc601eb200b7322b.jpg)
Page Navigation
1 ... 964 965 966 967 968 969 970 971 972