Book Title: Karpur Kavya Kallol Part 5 6 7 8
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 961
________________ (૧૮૯) ભયવાન સ્થિતિ–દુધથી દાઝ કુંકીને, પીએ પિતે છાશ; લુંટાયાં જ્યાં લુગડાં, ભયને ત્યાં હેય ભાસ. લભીના લક્ષણ–ઉંટ આક વિણ ખાય સહુ, બકરી બધુંયે ખાય; લેભી તેમ લાજે નહિ, ગણે ન માશી માય. મળે મેવાસ ન ઉંટને, પુરૂ પિચી ખાય; તેમ લેભી લોભે કરી, લુટે નહિ લજાય. એકલાનહિ જાઓ-ભાત મુકાતું છે ભલે, મૂકો ન મુદ્દલ સાથ શેઠ શેળાના સંગથી, બચ્ચા વ્યાળથી વાટ. ધર્મની અંતરાખે-પાછા એટલા પાપના, આગળ વધીને આપ; ખંત રાખીને ખેડતાં, ટળશે તુમ સંતાપ. એ વતી વિસારે-દહીં દુધમાં હાથ કેય, રોજ રાખે નહિ ન્યાય; ધણ ગેળીને ચયડ, મુકો ત્યાં મુકાય. ગળ લાકડુ ગોળને, રેડે તેમ રડાય; ગાંડ વિનાની ગેડ તે, સ્થિર નહી તે થાય. આવુસેનું નકામું-તુટે કાન જેણે કરી, સોનું સાવ નકામ; રજ્યા શું રાખ્યા રાતમાં, દીવ દળવા કામ. પર પંચોતે દુઃખ-કાજી સાબ કયું દુબલા, સારા શહેરનું દુઃખ, પરનું દુઃખ પોતે ધરે, સ્વપનહેાય ત્યાં સુખ. આ નકામું ગણાય-લુલી ધોળ ગાવે લળી, નવજણ નાડો સાય; સાસરે ગાંડી સિધાવતાં, શિખ શાને કરાય. સરખો સંબંધ–બસ બાઈકુ કો લે નહિ, ભાઈકુ દીયે ભડકાત; જુક્તા જેડા મીલ ગયા, ઘર જેસા બારસાક. બીનું પ્રમાણું–બજારે બળીયે વાણી, કેળી જંગલ કેર; મઘર જોર છે પાણીમાં, શેરી શ્વાન સર. આમન સમાન-નંખાય ગાડુ નાવમાં, ગાડે નાવ નંખાય; પાળે શીરને પાઘડી, પાઘડી શીર પળાય. આ ચારે નકામાં-સંભલ ફૂલ પૂંછ ધાનનું, ખેડયું ખાર શા કામ; અજાકંઠ આંચળ અને, શુકર છાણ નકામ. સર્વે વાત જણાવપેટ દઈયણ પાસે અને, વૈદને દર્દીને વાસ; વકીલ વાકેફ કેસમાં, પાપ ગુરૂની પાસ, બેલે બાર વેચાય-છાશનમળે છાની દાણી, માગેજ પીરસે માય; બેલે જ બાર વેચાય છે, કહેણ એ કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972