Book Title: Karpur Kavya Kallol Part 5 6 7 8
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo
View full book text
________________
( ૧૮૫) વ્યાજ વીમાસણ-એક રામ ચડેવે ગયું, રાવણ કેરું રાજ
સોળ રામ સાથે ચડે, કહો કેમ રે લાજ માલેન ઠગાતા–ભાવ ગાયા છે ભલે, તેટલું ત્યાં નુકશાન;
માલ ઠગાતાં મુડીનું, મુદ્દલ ન રહે માન. દુધ છાશ પરીક્ષા–દુધ ઉપરનું દાખીયું, છાશ તળેની સાર;
એથી ઉલટું જે કરે, ભાગ્યે ત્યાં ભલીવાર. શિયાળ અને શ્વાન-જેને વાસ જેમાં વધુ, તે તરફ તેનું જોર,
શિયાળ તાણે સીમમાં, કુકર ગામની કેર. શ્વાનને સ્વભાવ–હદ પિતાની હોય તે, ધાન ભસે સર;
પરહદમાંહે પરવરે, જરી ન કરતું જેર. કીતિવાન થા –કંચનવાન કરતાં પણ, કીર્તિવાનને કાર;
થવા ડહાપણ વાપરે, તો સમજ્યા સુખકાર. આવાહાટ્યસારા–પ્રભુપ્રેમી હાર ભલે, છતે સહ સંસાર;
હાર્યા શિવપુર સંચરે, જીત્યા જમને દ્વાર. અર્થને ચિંત–પાય પિયે પાપી, દેરે જાય પસ્તાય;
ઉત્તમ અર્થ એમાં રહ્યો, શુભ કામે સુખદાય. કેઈ દીન મળે–ભળતી જાગ્ય ભાગે મળે, મુવા માવતર દીન;
હાથ ન આવે હર પળે, એ આવે કે દીન. કામ નહિ આવે–ભુંડણ છાણ નહિ ભલું, કાંઈ ન આવે કામ;
નહિ લીંપણ કે ધુંપણે, બાળે બહુ જ નકામ. વણિકે શુંમાયું–મહીતિ માળ વાવતી, વચેટ સુતની વહુ
સુવર્ણ ગોળી રજત વાંસ, નજરે નીરખું સહુ. બાવાને બખાળ-બાર તિલક બાવો કરી, જુકતે જમવા જાય,
પતરાળીને પેખીને, બહુ બેલી અકળાય. ઘાંચણની ભુલ–ઘાંચણ ઘુંચવાણ ઘણું, ચુડો પહેર્યો તે ચુક;
માંટી ફડાવા મુવા, દીલમાં આણું દુઃખ. વહાણું ન વાય–સબ ચેખલે સાંભળી, બાઈ બની ઉદાસ;
સબ હોય કાંસે વાંહાં, મુરઘી મેરી પાસ. શેઠે કેવું તેવું–સતર થતાં છુટી પટેલ, પાડી પન્નરાં થાય,
બાંધ પહેલ બાર કહી, વણુક વદતો જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/7d8b9e569b185134572641f6353ae774fd41886120c9967f33e7e040018db9b8.jpg)
Page Navigation
1 ... 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972