Book Title: Karpur Kavya Kallol Part 5 6 7 8
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 955
________________ ( ૧૮૩ ) વન સુધારા-ખેલી બદલે ખાર ગાઉ, તરૂવર સૈકે તેમ; કાળા કેસ ધેાળા થયા, આદત એમની એમ. આઇ અને આવેશ—માવે એક બાઈને કહ્યુ, એબગડયાતુજ બાઇ; ખાઇ તવ ખાવાને કહે, ત્રણઅગડયાતુમભાઇ. પિતા પુત્ર વેચણી-કડાકુટ નીત કામની, પીતા પુત્રને થાય; પુત્ર કહે વેંચણુ કરા, ઉત્તમ એહુ ઉપાય. પછી પુત્ર વેંચણ કરી, ભલા કર્યા એ ભાગ, જીવતાં તુમ જાતે કરા, પછી તમારે ત્યાગ. જગલા વહુને વિસામે વિસામે વહુને આપવા, બાલ્યા સાસુ ખેલ; હું કાતુ તુ દળ હવે, તેવા ઉતાય તેાલ. હરાઇ કુટાય—મારે માધાજી અને, ખેમાજી તે ખાય; ખાડીલું ખાઇ જાય ને, કમે હરાઇ કુટાય. ભગલા—જમવાનુ જગલે જમે, કુટતાં ભગા કુટાય; ટાંપા તરવાડી કરે, જાની જમવા જાય. દુધ અને પાણી—પાણી મળતુ પેખીને, પય કરે જ પાપાત; પાછું પાણી જે મળે, શાંત થયાં એ શાત. મનુષ્ય જીવન—જ્ઞાને માટું માનવી, જીવા માંહિ જાય; ઉપયાગ એના ન કરે, પશુ તુલ્ય પંકાય. આમૂખ ગણાય—મોટા જીવા મારવા, દયા દાખવે જે; જીણા જીવે જયણા નહિ, મેટા મૂરખ તે. આહાર વન~~~અજીર્ણ આહાર ન કરો, ઉષ્ણેા લહેા આહાર; શરીર સુખકારી રહે, વળગે નહિ વિકાર. લિલાટના લેખલખ્યું ન કે લિલાટમાં, ખરા ખલકના ખેલ; પાંચમની છઠ કહ્યાં પડી, મેળવવી મૂશ્કેલ. કૅમ નહિં છેડે—જેહ જમણ જાતે જમ્યા, આવે એ એડકાર; કર્યું" કર્મ આવે ઉત્ક્રય, એનેા નહિં ઉદ્ધાર. આખરૂં કામણુ—વિનય વૈરીને વશ કરે, વિનયે વાધે મામ; વિનય કર્યાં કામણ કર્યું, વિનય વસે આરામ. અનીતિનું દ્રવ્ય—નાણું વિના નીતિ તણું, નિશ્ચય નહિં રહેનાર; મીયાં ચારે મુડીયે, અહ્વા ઉંટે પસાર. નીતિ વિનાનું નવ રહે, પણ પાસેનુ પાર; મિંઢળ આહાર ન માનવા, કર્યાં કઢાવે ખાર. ,, "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972