Book Title: Karpur Kavya Kallol Part 5 6 7 8
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 953
________________ ( ૧૮૧ ) સંપ કરો-ગામે ગામના સાધુ મળ્યા, જેમ તલેમાં કોદરા ભળ્યા; ન થાય ધાણું ન થાય ઘેસ, સીદ ચેલે જઈ પરાઈ મેસ. અખે કે એ વાતનું હસુ, આંખનું કાજળ ગાંડમાંઘર્યું; ઓછું પાત્ર પાત્રને અધિકુંભ, વઢકારી વહુએદીકરેજ. મારકાણ સાંઢોમાસુમાલ્યા કરડકણે કુતરે હડકવા હાલ્યો; મરકટ તે વળી મદીરા પીએ, અખા એથી સહુ કેઈ બીએ. એક આલેને બીજે વારે, તેને ઘાલે જમના બારે; ઉદ્ધાર આપવાથી પૈસા જાય, ઘરાક મટીને દુશ્મન થાય. સેરઠા. આjનહિ થાય-ખાવું ખેળા માંહિ, ભુખ વિના ભાવે નહિ, ગાવું ગળા માંહિ, ઉલટ વિના આવે નહિ. બળી તે બળેવ-બલી એ ગઈ બળેવ, જાતાં તે જાણું નહિ; રોજ મળે ખીચડી તેલ, પણ આજ તો પાણી નહિ. આવીએ કેનહિ-ખેમરા મટી ખોડ, માણસને મરવા તણી; બીજી લાખ કરોડ, એવી તે એકે નહિ. કદી નહિ કરે-પઠું જે પદમ ઘે, નીકળશે નર કેમ કરી; ખરી ભૂલાવે છે, કરે ન કદી એવું ફરી. દુહા ચોપાઈ સોરઠા, સંગ્રહના સુખદાય; સ્વર અ સોધી લખ્યા, લલિત લાભ લખ થાય. સર્વોપયેગી નવીન વસ્તુ સંગ્રહ. દુહા, દેવ ગુરૂ ધર્મ–દેવ મકાનપાયે કહ્યો, ગુરૂ ગણે તસ ભીંત; તત્વજ્ઞાન તસ પાટડા, ત્રણ તો એ રીત. નકામે પસ્તાવે–પાપકાર કે નવ કર્યો, પ્રભુથી પરં ન હેત; પછી પસ્તાય શા કામનું, સર્વે ખવાયું ખેત. ગુણનું પૂજન––ગુણથી ગુણી પૂજાય છે, વેસેનહિ ગુણ વાસ; વયે પણ ગુણ નહિ વસે, ગુણ ગુણીમાં ખાસ ધીરજ પકડે-ઉતાવળા બહુ બાવરા, ધીરા ધર ગંભીર; આંબા ન પાકે ઉતાવળે, વખતે પાકે વીર. પાટુ પેટપર મારતાં, પુત્ર પ્રસવ નહિ થાય; તે કુદરતને કમ છે, કુદરત કર્યું કરાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WW

Loading...

Page Navigation
1 ... 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972