________________
અને ટાટ,
જ શરમ છે આ પણ, ૨
તેવી
( ૧૭૯ ) શણગારને સાર–પગે તે નેઉર જડ્યાં, નાકે ઘાલી નાથ;
હાથે ઘાલ્યાં દશકલાં, તોયે ન રહી હાથ. ઘાટે નહિ રહે—કાને ફટ્યા નાક ફટ્યા, કરી છો મુસ્કે ટાટ;
કમર છાતીએ બંધી પણ, રંચ રહિ નહિ ઘાટ. લાજ શરમ નહિ–લાજ શરમ છે આંખને, તેતો કાળી કીધ;
મુખ ઉપર તે મુછ નહિ, પછી શરમ શીવિધ. તેવી વંઠી જાય–નાથ વિનાને બળધિયે, નાથ વિનાની નાર,
વંઠી જાતાં વાર શી, સમજુ કરે વિચાર. મોટી મુંઝવણ–છોડી છેક મેટી થતાં, જેગ વર ન જોવાય;
છેવટ કહી છાશ જેમ, ઉકરડે નંખાય. કેવી મોટી ભુલ–બાળા વરસે બારની, સાઠ વરસના શેઠ,
મડે મીંઢળ બાંધીયું, ઠવી કુપમાં ઠેઠ. વર્ષ થઈ નાની જે વરે, ભામીની તસ ભેગ
મિયાં ઘર ભેગા થયા, બીબી ઘરના જેગ.
સુગુણી ધર્મપત્ની આશ્રયી. कार्येषु मंत्री करणेषु दासी, भोज्येषु माता सयनेषु रंभा । धर्मेषु साह्या क्षमया धरित्री, षटू गुण युक्ता त्विह धर्मपत्नी ।। ભવપાર પામે–પતિ આજ્ઞામાં પરવરે, નેહ સહિત જે નાર;
જીવન પુરણ કરે યદા, તે પામે ભવ પાર. રત્નની ખાણ છે–વેલ વધારે વંશની, રામા રત્નની ખાણ
પણ વશ તેને જે થશે, પલકે ખાશે પ્રાણ. જે સ્ત્રી તીર્થ, દાન, તપ, જપ ઇત્યાદિથી પવિત્ર થાય છે. તેના કરતાં પણ પિતાના પતિની ભક્તિથી વધારે પવિત્ર થાય છે સ્ત્રીને પતિ એ જ પરમેશ્વર છે– સ્ત્રીઓને ભણા–કહે નેપોલિયન દેશને, કરવા આબાદાન;
સરસ રીત તે એજ છે, ઘો માતાને જ્ઞાન. એક ઉત્તમ અને સુગુણ શાણી (ડાહી) માતા હોય તે સો શિક્ષકની પણ ગરજ સારે છે–
બને ચોરાણુ દુહા, સંગ્રહ કરેલ સાર; લલિતે લાભ અર્થે લખ્યા, સ્વપર સત્વે સુખકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org