________________
: ૭૬ :
” અને મુનિને “” એમ એ પંચ પરમેષ્ટિના આદ્યના એક એક (, સ, મા, ૩, મ.) અક્ષરથી “o” થાય છે. પ્ર. પાંચ કલ્યાણકે છે તે કયા. ઉ વન, જન્મ, દિક્ષા,
અંકેવળ, પનિર્વાણ. પ્ર. પાંચ લક્ષણ છે તે ક્યા. ઉ૦ ૧ઉપસમ તે ચાર કષાયનું ટાળવું,
સંવેગ તે મેક્ષના સુખની અભિલાષા, નિવેદ તે સંસારના સુખથી ઉદાસ રહેવું, ૪ અનુકંપા તે જીવને દુઃખથી નિવારણ કરવાની ઈચ્છા, ૫ આસ્તીક્ય તે વીતરાગના વચન
ઉપર દઢ શ્રદ્ધા. પ્ર. શ્રાવકનાં પાંચ પર્યસણા કૃત કયા. ઉ૦૧ અમારી, ૨ સાધર્મિક
વાત્સલ્ય, ૩ ખમતખામણાં, ૪ અઠમતપ, પ ચૈત્ય પરિપાટી. પ્ર. પાંચ તુષણ કયા. ઉ૦ ૧ જિનમાર્ગને વિષે કુશળ હોય તે,
૨ જિનશાસનને દીપાવવુંને તે વૃદ્ધિ પામે તેમ કરવું તે, ૩ ચાર તીર્થોની સેવા કરવી, ૪ જિનધર્મને વિષે દઢતા રાખવી, ૫ દેવ
ગુરૂ તથા સિદ્ધાંતને વિનય વૈયાવૃત્ય કરે. પ્ર. પાંચ પ્રકારના દર્શન ક્યા. ઉ૦ ૧ વીતરાગના વચનમાં સંદેહ,
રવીતરાગના વચન સિવાય અવાંછા કરવી. ૩ ધર્મના ફળના વિષે સંદેહ કરે. ૪ અન્ય તીર્થની પ્રશંસા કરવી. ૫ અન્ય
તીર્થને પરિચય. પ્ર. પાંચ પ્રકારનાં દેવે કયા ઉ. ૧ ભવિય દ્રવ્ય દેવ, ૨ નરેદેવ,
૩ ધર્મદેવ, ૪ દેવાધિદેવ, ૫ તાદેવ. પ્ર. પાંચ સ્થાવરનાં નેત્ર ક્યા. ઉ૦ ૧ પૃથ્વીકાય, ૨ અપકાય,
૩ તેઉકાય, ૪ વાયુકાય, પ વનસ્પતિકાય. પ્ર. એ પાંચેનાં પાંચ નામ ક્યા. ઉ૦ ૧ ઇંદ્રિસ્થાવરકાય, ૨ બંધીથા- વરકાય, ૩ સપીથાવરકાય, ૪ સુમતિથાવરકાય, ૫ વયાવચથાવર, પ્ર. પાંચ જાતિના તીર્ય કયા. ઉ૦ ૧ જળચર, ૨ સ્થળચર,
૩ ખેચર, ૪ ઉરપરીસર્ષ, ૫ ભુજપરીસર્પ. પ્ર. પાંચ વસ્તુ રાજાની સંગે હમેશાં રહે તે કયી. ઉ૦ ૧ મિત્ર,
૨ શત્રુ, ૩ મધ્યસ્થ, (કચેરીના બેસનાર), ૪ વડિલ, ૫ આશ્રિત. પ્ર. પાંચને ભાંગેલી હેડીની પેઠે તજવા તે કયા. ઉ૦ ૧લેકનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org