________________
: ૧પ૬ :
શષ્યા થકી સંદેહ કાંય, પૂછે પ્રભુને તેહ,
પરૂપે પ્રભુ તે અહીંથી, સમે તાસ સંદેહ. પચીશ ક્રોડ નવાણું લાખ ઓગણસાઠ હજાર સંઘ પાંડવ અને પંદરમો ઉદ્ધાર કરાવનાર સમરાશાહ એશવાલ વચ્ચે (૨૫૫૦૦૦) એટલા શ્રી શત્રુંજયના સંઘ કાઢી સંઘપતિ થયા છે આમ પૂર્વે ઘણા સંઘે શ્રી સિદ્ધાચળે આવ્યા અને સંઘવીઓએ ચતુર્વિધ સંઘની તન મન અને ધનથી સારી સેવા કરી છે. ત્યારપછી પણ શ્રી સિદ્ધાચળના તેમ સમેત શિખરજીના કેશરીયાજીના વિગેરે તીર્થોન ઘણું સંઘે નીકળ્યા છે, નીકળે છે અને નીકળશે તેમાં સંઘવીઓએ સંઘની સેવા ભક્તિ સારી કરી છે, કરે છે અને કરશે, છતાં સં. ૧૯૮૩ ની સાલમા પાટણના શા નગીનદાસ કરમચંદે શ્રી કચ્છ ભદ્રેશ્વરજીને સંઘ કાઢયે ને જે સંઘની સેવા ભકિત કરી છે, તે અનુમોદન કરવા જોગ છે, આવી રીતે ભક્તિભાવથી કરેલ ધર્મ કાર્ય ઘણાજ ફળને આપવા વાળું થાય છે.
શાસ્ત્રના ર૭ ભેદ,
મનહર છંદ. શબ્દશાસ્ત્ર અલંકાર તર્ક આગમ ગણિત
ક૯પ કળા શિક્ષાશાસ્ત્ર વિનંદનું ધારીએ. વિજ્ઞાન મંત્ર શુકન સામુદ્રિકને ચિકિત્સા
સત્કાવ્ય મેક્ષને ધર્મ અર્થનું વિચારીયે. વાસ્તુને પ્રવરતર મહાનામકશ વર;
સુવિદ્યાને છંદશાસ્ત્ર સ્વમ અવધારીએ. નવરસયુક્તકાવ્ય નાઘને વીનાદિધાર;
સતાવીશ શાસ્ત્ર સાર લલિત સંભારીયે.
ગ્રહસ્થના સામાન્ય વ્રતના ભાંગા. ભાંગાને ખુલાસે–એ આઠ બત્રીશ કહ્યા, સાત પાંત્રીશ સાર
સોળ સહસ અડઅઠોતેર, વ્રતના ભાંગી ધાર આ એની-(૨૮૩ર૭ કોડ ૩૫૧૬૮૭૮) આંક સંખ્યા. ૨૮ ઉપવાસફળ–રેજ ગઠસી વ્રત કરે, જેહ જન સરેરાસર
એક માસ ગંઠસી ફળ, અઠાવીશ ઉપવાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org