________________
સંજ્ઞા–(અનાદિ કાળની ટેવ.) તે ૧૯ છે. પહેલી ચાર– “આહાર, ભય, મૈથુન, પારગ્રહ. બીજી ૬ ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ. લેક, ત્રીજી ૬ સુખ, દુઃખ,મેહ, દુગચ્છા, શેક, ધર્મ એ સોળે અનુભવસંજ્ઞા કહેવાય. તે સર્વ જીવમાં હોય. - સંઘયણું–(હાડનું બંધારણ) તે છ પ્રકારે છે. વજીરૂષભનારા, રૂષભનારા, નારાચ, અર્ધનારાચ, કીલિકા, અને છેવ.” એ છે થયા. તેની સમજ–સર્વે સ્થાવર, નારકી, દેવતાને સંઘયણું નથી, વિગલૈંદ્ધિને છેવટું સંઘયણ હાય, ગર્ભજ તીર્થંચ અને મનુષ્યને છએ સંઘયણ હાય.
સંસ્થાન–(શરીરનો આકાર. ) તે છ પ્રકારે છે– “સમચતુર, નયધપરિમંડલ, સાદી, કુન્જ, વામન અને હુડક” એ છ સંસ્થાન થયા. તેની સમજ–સર્વે દેવતાઓને સમચતુર સંસ્થાન જ હોય, ગર્ભજ તીર્થંચ અને મનુષ્યને છએ સંસ્થાન હેય, વિગલેંદ્રિ તથા નારકીને હુડક સંસ્થાન હોય.
પાંચ સ્થાવરના સંસ્થાન–પ્રત્યેક વનસ્પતિકાયનાં વિવિધ પ્રકારના વાયુકાયનાં ધ્વજાના આકારે તેઉકાયનાં સમયના આકારે અપકાયનાં પરપોટાના આકાર અને પૃથ્વીકાયના મસુરની દાળ અને અર્ધ ચંદ્રના આકારે હોય છે.
સંઘયણ અને સંસ્થાનને વધુ ખુલાસો. કમ્મપયડી સૂત્રમાં–સંમૂછિમ તીર્થંચ પચેંદ્રિને છ સંઘયણ અને છ સંસ્થાન કહ્યાં છે. તેમ એકેદ્રિયાદિકમાં પણ છેડી શી શક્તિ છે, તે ગુણે કરી તેને કઈક છેવટું સંઘયણ કહે છે, તેમ એકેંદ્રિ અને સમૂછિમ મનુષ્યમાં હુડક સંસ્થાન કમ્મપયડીમાં કહ્યું છે. - સમઘાત–(એટલે સમ્યક્ પ્રકારે આત્માને ખેંચી બહાર કાઢી કર્મોનું વેદવું તે) તેના બે ભેદ છે–એક જીવ સમુદ્દઘાત, બીજુ અજીવ સમુઘાત. જીવ સમુદ્દઘાતના સાત નામ વેદના, કષાય, મરણ, વૈકિય, તેજસ, આહારક, કેવલી. અહીં આને ઉપગ છે, તેને ખુલાસે.
ગર્ભજ મનુષ્ય વિષે—“સાતે સમુદઘાત” હેય, એકેંદ્રિય વૈકિય વાઉકાયને “વેદના, કષાય, મરણ વૈક્રિય” ચાર હાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org