________________
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
૬૩ બીજાને દુ:ખી દેખી દ્રવ્ય ભાવથી તેનુ' દુ:ખ દૂર કરવા ભાવના રાખવી તેમ બનતી સ્હાય પણ કરવી. ૬૪ એક બાજુએ સર્વ ધર્મ અને એક બાજુએ સાધુર્મિક વાત્સલ્ય, બુદ્ધિના કાંટાથી તેાલાય તે જ્ઞાની
કહે છે કે સરખા થાય.
૬૫ એવા સાધીક વાત્સલ્યમાં વિમળશાહે, કુમારપાળે, વસ્તુપાળ, તેજપાળે, આજુએ, પેથડશાહે, જગડુશાહે, જગસિંહ વિગેરે પુરૂષાએ ક્રોડા રૂપીઆ ખરચ્યા છે ને લાભ લીધેા છે.
૬૬ આ દેહ મળમૂત્ર, માંસ, રૂધીર, ચરખી, પરૂ, પેચ વિગેરે અશુચિથી ભરેલુ હાડપીંજર છે, તેમાં મમત્વ રાખવા એ ઉત્તમ પુરૂષનું લક્ષણ નથી. ૬૭ આ મરણુ ધર્મવાળા શરીરમાં શામાટે ઘણી આશકિત કરે છે. આ દેહના અવશ્ય ત્યાગ કરવાજ પડશે, જરૂર ખીજે જવુ પડશે, આ દેહની આટલી અધી ચિંતા શામાટે કરે છે. આ દેહના નાશથી તારા નાશ થવાના નથી તુ તા અમર છે. પછી શામાટે તેની મમતા કરે છે.
૬૮ આ જગતમાં, તમામ વસ્તુ નાશવંત છે એમ તુ
વિશ્વાસ રાખે છે, તે
જાણું છે, તે છતાં પણ તેમાં તારી ઘેાડી સુરખાઇ છે એમ નથી. વિચારમાં અન્યને દુ:ખ થાય તેવું કદી પણ વિચારીશ નહીં.
૬૯
૭૦ પરસ્ત્રીને માતા મ્હેન કે પુત્રી તુલ્ય ગણજે. ૭૧ પરસ્ત્રી ગમન કરનાર ચંદન મૂકી માળવને વળગી બહુ દુ:ખી થાય છે.
છર અભક્ષ અને અપેયના ત્યાગ કરીને ભાજન થાય તેજ ખરૂ ભાજન કહેવાય.
૭૩ પાણી પીવાનુ ભાજન જુદું રાખવું, મુખે માંડેલુ ભાજન પાંણીના ગાળામાં નાંખી તમામ પાંણી બગાવુ નહિ. તેમ કરવાથી ઘણા જીવાના વિનાશ થાય છે. અને ચેપી રોગ વળગે વિગેરે ઘણી હાની થાય છે. ૭૪ પેાતાના માટે જે કાર્ય ન ગમતુ હાય, તેવા કાર્યની
પ્રવૃત્તિ બીજાના માટે કરવી નહી.
૭૫ પેાતાને જે પ્રિય હાય તેવી વસ્તુ ગમે તેની પાસે
હાય તે જોઇને રાજી થવું પણ ઇર્ષા કરવી નહી. ૭૬ મનમાં જે કાર્ય કરવાના ઉત્સાહ થયેા હાય, તે કાર્યો કરવામાં મહત્તકે શકન જોવા નહિ.
( ૧૩૮ )