Book Title: Karpur Kavya Kallol Part 5 6 7 8
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 929
________________ ( ૧૫૭ ) ૧૨ દિવસ સુધી ન લિયે, અને તેના ઘરના જળથી પૂજા પણ થઈ શકે નહિ. ૪ મડદાની પાસે સુવે, મડદાને અડે અને કાંધિયા અને તેને ૩ દિવસ સુધી પૂજાદિ ધર્મકરણી કરવી કલ્પતી નથી, પરંતુ મનમાં નવકારનું ધ્યાન કરવામાં કાંઈ હરકત નથી. ૫ જે પુરૂષ કાંધિયા થયેલ માણસથી ભેગા થયા હોય તેને ૧૬ પ્રહર સુધી પૂજા, પ્રતિક્રમણાદિ ધર્મક્રિયા કરવી ન પે, પણ બીજા કાઇ પ્રતિક્રમણ કરતા હાય તેની પાસે અલગ એશી પ્રતિક્રમણક્રિયા કરવામાં હરકત નથી, પરંતુ પાતે પ્રતિક્રમણના સૂત્રેા બેલી શકે નિહ. ૬ અસલી વેશ ઉતારી લાકડે ગયા હૈાય તે મડદાને અડેલથી ભેગા થયા હાય તે, તેને એક દિવસનું સૂતક લાગે અને જો ભેગા ન થયા હાય તે, સ્નાન કર્યા પછી તેને સૂતક નથી. છ દેશાંતરમાં મરણ થયુ હોય અથવા યતિ ( સાધુ ) નુ મરણ થયુ હાય તેા તેનુ એક દિવસનું સૂતક લાગે. ૮ પાતાની નિશ્રામાં રહેલ દાસ દાસિનુ પેાતાના ઘરમાં મરણ થયુ હાય તેા ત્રણ દિવસનું સૂતક લાગે અને તેના ઘરમાંજ મરણ થયુ હાય તેા સૂતક નથી. ૯ મૃતકવાળાના ઘરે જમનારાઆને માર દિવસનું સૂતક તેમજ ચાર પેઢીવાળા ગેાત્રિયાને પાંચ દિવસનું, પાંચપેઢીવાળાને ત્રણ દિવસનુ, છઠ્ઠીપેઢીવાળાને એ દિવસનું અને સાતમી પેઢીવાળાને એક દિવસનું સુતક જાણવુ. ૧૦ પરગામવાળા માણસ મરણવાળાને ઘેર જેટલા દિવસ ખાવે પીવે તેને તેટલા દિવસનું સૂતક જાણવુ. ૧૧ નિજ ગેાત્રિય પણ જે મરણવાળાના ઘેર એક બે દિવસ ખાવે પીવે પછી ખાવું બંધ કરે તેને ત્રણ દિવસનું સૂતક જાણવું. ૧૨ સાત પેઢી ઉપરના ગેાત્રિયાને પણ શાક મેહાર્દિ વિશેષ રાખવાથી સૂતક લાગે, પરંતુ શાકાદિ વિશેષ ન હેાય તે સૂતક લાગતુ નથી. ઉપર જેને જેટલા દિસવનુ મરણ સંબંધી સૂતક કહેલું છે, તે જો અન્યના જળથી સ્નાન પૂજા કરે તેા તે થઇ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972