Book Title: Karpur Kavya Kallol Part 5 6 7 8
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo
View full book text
________________
(૧૭૪) આ ચાર કાયર-કણબી કાયર કણસલે, કણબણ કાયર દૂધ
રજપુત કાયર રોટલે, વણક કાયર વૃધ. મેટાની મેટાઈ–દેખી માતંગ દ્રષ્ટિયે, ધાને ભસે સદૈવ,
માતંગ મન તે નવ ગણે, જુવે ઉત્તમ જીવ. આચારને કમ-વછુટેલ તે વત્ત બાણે, સેલાઈ કરે તે સાંદે
જાત વાળે જયણા રાખે બાથે પડે તે બદે. આ રણુ ભુંડ છે-સહુથી ભુંડી ચાકરી, તેથી ભુંડે ભાર,
તેથી ભુંડું માગવું, સુમ કહે દાતાર. તે ત્રણની સ્થિતિ-જે રતે બગ પાઉસ બેસે, ચારો છંડે મેર;
તેણું રતે ત્રણ સંચરે, ચાકર માગણ ચર. ચાકરની સ્થિતિમાગણું તે કબુ ઘર રહે, ચોર ચોરી નહિ જાય;
ચાકર બિચારા ક્યા કરે, માલ પરાયા ખાય. ઉત્તમ મધ્યમ-ઉત્તમ ખેતી મધ્યમ વેપાર કનીષ્ટ કરી અને ભુંડી ભીખ
તે નવડે તો દલાલી કરતાં શીખ. ધીરજને ધારે–બહેત ગાઈ રહી, મન મત આકુલ હેય;
ધીરજ સબકે મિત્ર હૈ, કરી કમાઈ મત ખાય. ધીરે ધીરે રાવતા, ધીરે સબ કુછ હેય;
માલી સીએ સે ઘડા, વિણ તુ ફળ નહિ હોય. ભણયા શા કામનું-ભણતરથી ભાગે નહિ, ભુખ તરસના ભેગ;
દિલગિરી થાવે દશગણી, જે નહિ જડે ઉદ્યોગ. આ બેટી ભાવના-ચલના ભલા ન કેસક, દુહિતા ભલી ન એક
મગના ભલા ન ખાપણું, પ્રભુ રખાવે ટેક. આ સારી ભાવના-ચલના ભલા ન કુચાલકા, દુશમન ભલા ન એક
મંગના ભલા ન સુમસે, પ્રભુ રખાવે ટેક. ભાગ્યહીન પણું ભાગ્યહીનકે નાહ મળે, ભલી વસ્તુકા ભેગ;
* દ્રાક્ષ પાકે જબ બાગમેં, કાગ ગલે હુવા રોગ. ધર્મને આદર–કાલ કરે તે આજ કર, આજ કરે સે અબ
અવસર વીતી જાયગા, ફીર કરેગા કબ? તમા ને ત્યાગેખાય તેહને ખુણો ને, પીએ તેહનું ઘર
તાણે તેહના લુગડાં, તે ત્રણે બરાબર મનની માન્યતા–જેનું મન જેથી મળ્યું, તે વિણ તસન સુહાય;
દ્રાક્ષત તજી માંડવે, કાગ લિંબોળી ખાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/5ebc421b28b1613e60dcff349587e2700a7b432e716dd8b158d6e18e6a3cd389.jpg)
Page Navigation
1 ... 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972