Book Title: Karpur Kavya Kallol Part 5 6 7 8
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 945
________________ (૧૩) મનની ભાવના-મનકી હારે હાર હૈ, મનકી જીતે જીત; મન મીલાવે રામકું, જે હેય મન પ્રતીત. મન જાય તે જાને દે, મત જાને દે શરીર, બીના ચડાઈ કમઠી, કયું લગેગે તીર. મન ગયા તે કયા રહ્યા, મન કા બડા મદાર; રાજા થાઓ ઉઠ. અલ્યા, રૈયત કા કયા ભાર? હરખાની મેખ-કારિગિરિ કામે ન આઈ, હરબે ઘડી મે; ટક ટક દામ ઊપજ્યા, દુનિયા સવે દેખે. હવે સુધારી લે–જબ તું આ જગતમેં, જગત હશે તું રોય; અબ કરણી ઐસી કરે, જગમેં હસે ન કોય. સંસાર પસ્તા-વિણ પરણેલ પરણીયા, પરણ્યા તજવા હાય, લકડ લાડુ એ પ્રાય છે, ખાય ન ખાય પસ્તાય. ત્રણે મરેલા છે–સાસરવાસો જે રહા, કુટુંબથી દૂર થયાં; સ્ત્રીનાં ખૂંદ્યા જે ખમ્યા, ત્રણ તે મુવા ગયાં. સાસરાનું સુખ–સાસરા સુખવાસરા, દે દીનકા આશરા, તીસરે દીન રહેવું તે, પડેગા ખાસડા. જ્યાં સુધી રહેવું-પહેલે દાડે પરાણે, બીજે દહાડે પાઈ; ત્રીજે દાડે રહે છે, તેની અક્કલ ગઈ. કેક દિ વિનાશ-મારગ ખેતર જુન રણ, વૈરી ભેગે વાસ; કુટુંબ કલહ ભીંત ભુજંગ, કેઈક દિન વિનાશ. આ પાડેશત્યાગે-પાડેશ ન દે પરમેશ્વરા, કરોડ ગાઉ સુધી કેળી: દેખ્યું એટલું દહન કરે, ટળજે કાળી ટેળી. આચારને કમ-ત્રણ વાર કંસારે ને, સાતે વારે સની; વારે વારે વાણુઓ, એકી વારે કેળી. તે ધાડપાડુઓ--પેઠા ત્યાં પાદર કરે, કરતા કાળો કેર. લુટી લાખાનું લિયે, પડે ન પાછળ જેર કયાં આવ્યું ને ક્યાં ગયું, મળે ન તેને મેલ બારઈયાનું બારે ફરે, તવા ઉપર યું તેલ. તે ન છલકાય-ભય સે છલકે નહિ, છીલકે સે અધા; ઘેડા સો ભુંકે નહિ, ભુંક સોહી ગધ્ધા. આમ ન કરવું-પડતા પર પાટુ પડે, દાઝયા ઉપર ડામ બળતામાં પુળા બધા, નાખ્યા તેહ નકામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972