________________
(૧૫૧) ભાગે ભવને ભાર, સાર એમાં શું સારે;
ગુણજનના ગુણ જાય, થાય નર તેજ નઠારે. કહે રંક રણછોડ, છોડ કેફીની છાયા;
સાચે સુણ તે સાર, કેફથી બગડે કાયા. કીધી કેફ નર કેફીયે, ચાલે ચટા બીચ
ઠામ કુઠામ ગયો પડી, નહી જે તે નીંચ. નહીં ચે તે નીચ, કીચ લપટાણી કાયા
ગર્થ હતો જે ગાંથ મૂરખ ખોઈ બેઠે માયા. કહે કવી દલપતરામ, પદવી નિર્લજ શિર લીધી,
ફેગટ થયે ફજેત, કેફ કેફીયે કીધી. ગાર કેફી વસ્તુઓ-દારૂં, અફીણ, ગાંજો, ભાંગ, મહાજમ, ચડસ, કેકીન, તાડી વગેરે છે. આ બધી વસ્તુઓ તન, ધન, આબરૂ, ઈજ્જતની ખુવારી કરવાવાળી છે, માટે વિવેકી પુરૂષાએ તેને સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેમ તમાકુ, ચા, કોફી, સોપારી પણ શરીરને ઘણું નુકશાન પહોંચાડે છે, માટે આ દરેક કેફી વસ્તુઓને સર્વથા બહિષ્કાર (ત્યાગ) કરવું જોઈએ. ગિરેલી (પલ્લી) પડે તેનું ફળ
અંગવિચાર જો તે શ્રીમંત પુરૂષના મસ્તક ઉપર પડે તો તે દરિદ્રી થાય. અને જે દરિદ્રી પુરૂષના મસ્તક ઉપર ચઢે તે દરિદ્રીપણું જાય. જે તે શ્રીમંતને કષ્ટમાં પડ્યાં પલ્લી શીર ઉપર ચઢે તે કષ્ટને કાપે. જે તે કેઈના કપાળ ઉપર ચઢે તો તે નવે નિધાનને આપે. જે તે કપાળની નીચે હોય તો તેથી રાજ દરબારમાં માન પાય. જે તે ડાબા કાન ઉપર પડે છે તેથી આયુષ્યની હાની થાય. જે તે જમણુ કાન ઉપર પડે તો તેથી કલેશ કરાય. જે તે નાકના ઉપર પડે તો તેથી વૈરીને નાશ થાય. જે તે હઠ ઉપર પડે છે તેથી સુખકારક ભજન હોય. જે તે હદયને ફરસે તે તેથી ધનને નાશ હાય. જે તે જમણે ખભે પડે તે સારી, તેથી રેગી રેગરહિત થાય. જે તે ડાબે ખભે પડે તે એથી ઘણે રેગ ઉત્પન્ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org