________________
કાળ વિચાર વર્ણન.
દુહા. સૂમકાળ –આંખ ફુરે ચપટી વજે, છરણ વસ્ત્ર ફડાય,
ભાલે કમળને વિધતાં, સૂક્ષ્મ કાળ કહાય. એક અવળી–અતિ સૂક્ષમ તે કાળને, એક સમય કહાય.
અસંખ્યાત એ સમયે, એક આવળી થાય. ક્ષુલ્લક ભવ બને છપન આવળી, એક ક્ષુલ્લક ભવ થાય,
તેથી નાના ભવત્તણું, કલ્પના નહિ કરાય. સાડાત્તાસોર -- બને છપ્પન આવળી, જે ક્ષુલ્લક ભવ થાય,
ભવ એકજ શ્વાસે શ્વાસ તે, સાડાસત્તર પાય. સ્તક પ્રમાણ-સાડાસત્તર ભુaષ ભવે, પ્રાણ ઊત્પત્તિ થાય,
એવા સપ્ત પ્રાણત્પત્ત, એક સ્તક કહાય. લવને મુહર્ત—એવા સપ્ત સ્તંક સમયે, લવ એક તે હોય,
સીતેર એન્ડ લવે, બેઘડી મુહૂર્ત જોય, એક મુહર્તની–એક ક્રોડ સડસઠ લાખ સીતેર હજાર;
આવળી બસ સોળ તે આવળી, એક મુહૂર્તની ધાર. દિવસને પક્ષ– એક અહોરાત્રી દિવસ, ત્રીશ મુહુર્ત થાય,
પંદર તે અહોરાતનું, એકજ પક્ષ ગણાય. પલ્યોપમનાં –બે પક્ષને માસ એક, બાર માસનું વર્ષ,
વર્ષ એક પપના ગણે, અસંખ્યાત તે વર્ષ ૧ એક મુહુર્તમાં ૩૭૭૩ શ્વાસોશ્વાસ થાય—અને એક અહોરાત્રીમાં ૧૧૩૧૯૦ શ્વાસોશ્વાસ થાય.
બીજે વ્યવહાર કાળ–અતિ સૂક્ષ્મ કાળે એક સમય થાય, અસંખ્યાતા સમયે એક આવળી થાય, (૧૬૭૭૭ર૧૬) આવવળીયે એક મુહુર્ત થાય, ત્રીશ મુહૂર્તે એક અહેરાત્રી થાય, પંદર અહેરાત્રીએ એક પખવાયું થાય, બે પખવાડીયે એક મહીને થાય, બાર મહીને એક વર્ષ થાય, અસંખ્યાતા વિષે એક પલ્યોપમ થાય, તેવા દશ કેડાકે પપમે એક સાગરેપમ થાય.
ભા. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org