________________
( ૯૬ )
પુષ્કરવન અને ઉત્તરમાં નંદનવન તેમ પૂર્વ દિશામાં અષ્ટાપદ, દક્ષિણમાં મહારશૈલ, પશ્ચિમમાં પડે અને ઉત્તર દિશમાં ઊચાચળ પર્વત રચ્ચે તથા ભરતની બહેન બ્રાહ્મીને શાસ્ત્રના ભંડાર અને માહુબળિની બહેન સુંદરીને નવનિધ ચેારાશી વિજ્ઞાન અને મહાતર કળા ઈત્યાદિક સાંખ્યા.
ચૌદ રાજલોકનું સ્વરૂપ—એ હાથ કેડ ઊપર દઇ બન્ને પગ પસારી ઊભા પુરૂષના આકારે છે, તેમાં કેટલી વસ્તુઓ ઉપજે છે, નાશ પામે છે, અને સ્થિર રહે છે, એમ ઉત્પાત, વ્યય, ધ્રુવની સ્થિતિવાળા ષદ્ભવ્યાત્મક ચાદ રાજલેાક છે, તેમાં ત્રસનાડી એકરાજ પ્રમાણુ
સ્વયં ભુરમણ સમુદ્ર સુધીની એટલે તેટલામાંજ ત્રસવા હાય, તેનુ નીચેનું તળીયુ' ઉંધા વાળેલા સરાવલા (ચપણીયા) જેવું છે, મધ્ય ભાગ જાલર (વાલ) સરખા છે, અને ઊપરના ભાગ પસારેલી કુણી અથવા મૃદંગ સરખા છે, એવી રીતે શાશ્વતા છે. એટલે તે ચાદ રાજ રાજલેાકની કેડથી નીચેના ભાગમાં સાત નરકભૂમિ, ડુંટીસ્થાને થાળીઆકારે તીરછાલાક, ત્યાંથી છાતીના છેડા સુધી ખાર દેવલેાક, તેમના ગળામાં ઊપરાઊપરી ત્રણ ત્રણ પ્રમાણે નવ ચૈવેયક, મુખના ભાગમાં પાંચ અનુત્તર વિમાના અને કપાળમાં સિદ્ધશિલા છે.
ચૌદ રાજની સમજ—સ ભૂતળા પૃથ્વીથી તે પહેલી નના અંત સુધી પહેલ રાજ, ત્યાંથી ખીજી નના અંત સુધી ખીજુ રાજ, ત્યાંથી ત્રીજી, ચેાથી, પાંચમી, છઠ્ઠી, અને સાતમી નર્કના અંત સુધી સાત રાજ.
વળી સભૃતળા પૃથ્વીથી તે ૧-૨ દેવલાકના અંત સુધી પહેલુ રાજ, ત્યાંથી ૭–૪ દેવલાકના અંત સુધી બીજી રાજ, ત્યાંથી ૫-૬ દેવલાકના અંત સુધી ત્રીજી રાજ, ત્યાંથી ૭–૮ દેવલાકના અંત સુધી ચેાથુ રાજ, ત્યાંથી ૯-૧૦-૧૧-૧૨ દેવલાકના અંત સુધી પાંચમુ રાજ, ત્યાંથી નવે ત્રૈવેયકના અંત સુધી છઠ્ઠું રાજ, અને ત્યાંથી સિદ્ધના અંત સુધી સાતમું રાજ, એવી રીતે સંભૂતળા પૃથ્વીથી બન્ને બાજુના મળી ચાદ રાજ જાણવા.
અતિ ચૌદ રાજલોક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org