________________
સૂક્ષ્મ ઉદ્ધાર સાગરેપગ–ઉપર કહી આવ્યા તેવા દશ કોડા કે સુક્ષમ ઉદ્ધાર પલેપમે એક સૂમ ઉદ્ધાર સાગરપમ થાય છે. આનાથી દ્વીપ સમુદ્રો મપાય છે.
બાદર અદ્ધા સાગરોપમ–ઉપર કહી ગયા તેવા દશ ક્રોડાકડી અદ્ધા પામે એક બાદર અદ્ધા સાગરેપમ થાય છે.
સૂક્ષ્મ અદ્દા સાગરોપમ–ઉપર કહી આવ્યા તેવા દશ કોડાક સૂક્ષમ અદ્ધા પામે એક સુક્ષમ અદ્ધા સાગરેપમ થાય છે. એનાથી દેવતા, નારકીની આયુ સ્થિતિ મપાય છે.
બાદર ક્ષેત્ર સાગરોપમ––ઉપર કહેલા દશ કોડાકી બાદર ક્ષેત્ર પપમે એક બાદર ક્ષેત્ર સાગરોપમ થાય છે.
સૂક્ષ્મ ક્ષેત્ર સાગરેપમ–ઉપર કહેલા તેવા દશ કોડા કે સૂમ પામે એક સૂકમ ક્ષેત્ર સાગરોપમ થાય છે. આનાથી ત્રસાદિ નું માપ થાય છે.
ઉપર જણાવેલ છે પ્રકારના પક્ષમ અને છ પ્રકારના સાગરેપમને વિચાર અનુગ્ય દ્વાર સૂત્ર પ્રમાણે લખે છે.
કાળને ત્રીજો પ્રકાર, બે માસે એક રૂતુ થાય, ત્રણ રૂતુઓ જેક અયન થાય, બે અયને એક વર્ષ થાય, પાંચ વર્ષે એક યુગ થાય, રાશી લાખ વર્ષે એક પૂર્વાગ થાય, એક પૂર્વાગને (એટલે ચોરાશી લાખ વર્ષને) ચેરાશી લાખે ગણતાં એક પૂર્વ થાય. (૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦)
સીતેર લાખ કોડ ને છપન હજાર કોડ વર્ષે એક પૂર્વ થાય. (૧૯૪) આંકને, શીર્ષ પ્રહેલિકા, સંખ્યાતા કહેવાય તે.
૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩પ૬૭૫૬૬૪૦ ૬. ૨૧૮૯૬૬૮૪૮૦૮૦૧૮૩૨૯૬ તેના ઉપર ૧૪૦ મીડ ચડાવવા. એટલે ઊપર કહેલ શીર્ષ પ્રહેલિકા સંખ્યાતા થાય તેની રીત નીચે પ્રમાણે જાણવી.
૮૪૦૦૦૦૦ લાખ વર્ષે ૧ પૂર્વાગ થાય. ૮૪૦૦૦૦૦ પૂર્વાગને ૮૪ લાખે ગણે ૧ પૂર્વ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org