________________
(૧૭) એ રાશિના લગ્નમાં કામ કરવું ધાર્યું હોય તો તે થતું નથી અને મિથુન એ દ્વિસ્વભાવ રાશિ જાણવી; એ રાશિના લગ્નમાં ધારેલું કામ સિદ્ધ થાય અથવા ન થાય, એમ સંદેહ રહે.-રાશિએને રંગ કહેવાને હેતુ એટલે છે કે--કોઈપણ વસ્તુ ખોવાઈ અથવા ચેરાઈ ગઈ હોય તે તે ક્યા રંગની હતી? તે આ ઉપરથી સમજાય છે. જેમકે પ્રશ્ન વખતે મેષ રાશિનું લગ્ન હોય તે લાલ રંગની ચીજ ગઈ છે એમ સમજવું. એ પ્રમાણે આગળ પણ જાણવું. ચોરાયેલી અથવા ખોવાયેલી ચીજ જડે, કે નહિ જડે અને જડે તે કેટલી મુદતે, ને તે કઈ દિશામાં ગઈ છે, તે
જાણવાનો કેડે. પૂર્વમાં દક્ષિણમાં | પશ્ચિમમાં | ઉત્તરમાં તરત મળશે ત્રણ દિવસે મળશે એકમહિને મળશે મળશે નહિ ૧ રોહિણી | ૧ મૃગશીર્ષ ! ૧ આદ્રા ૧ પુનર્વસુ ૨ પુષ્ય | ૨ અશ્લેષા
૨ પૂર્વા ફાલ ૩ ઉત્તરા ફાવ | ૩ હસ્ત ૩ ચિત્રા ૩ સ્વાતી ૪ વિશાખા ૪ અનુરાધા ૫ પૂર્વા વા.
૫ શ્રવણ ૬ ધનિષ્ટા ! ૬ શતતારા | ૬ પૂર્વે ભાવ ૬ ઉત્તરા ભાવ ૭ રેવતી ! છ અશ્વિની ૭ ભરણી | ૭ કૃતિકા
તેની સમજ–ઉપરના કઠાથી એ સમજવું, જે દિવસે વસ્તુ ખવાઈ અથવા ચોરાઈ ગઈ હોય તે દિવસનું નક્ષત્ર જેવું તે જે રોહિણું નક્ષત્ર હોય તો તે ચીજ પૂર્વ દિશામાં ગઈ છે તે તરત મળશે. મૃગશીર્ષ નક્ષત્ર હોય તે તે દક્ષિણ દિશામાં ગઈ છે તે ત્રણ દિવસમાં મળશે. આદ્રા નક્ષત્ર હોય તો પશ્ચિમ દિશામાં ગઈ છે તે એક મહિને મળશે અને પુનર્વસુ નક્ષત્ર હોય તો ઉત્તર દિશામાં ગઈ છે ને તે બીલકુલ જડશે નહિ. એ રીતે દરેક નક્ષત્ર માટે સમજવું. હવે જે તે દિવસની ખબર ન હોય તો જે દિવસે પિતાને ખબર પડી હોય તે દિવસનું નક્ષત્ર જેઈ ઉપર પ્રમાણે નિર્ણય કરવો.
૨ ભધા
૫ ઉત્તરા જાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org