________________
( ૧૨૯) મનજી પ્રધાન છે, ક્રોધાજી કેટવાળ છે, કુબુદ્ધિ પટેલ છે, કામેજી દેશાઈ છે, મેહેજ ફેજદાર છે, માજી વજીર છે, લેજી કાજી છે, માયાજી ખજમતદાર છે, ઈર્ષાજી શેઠ છે, નિંદા ચાવટી છે, રાગદ્વેષ ઊમરાવ છે, મિથ્યાત્વ અમીર છે, તૃષ્ણા છડીદાર છે, ઈત્યાદિક મેહતા સરકારના કામમાં તન દેતા નથી. અમે પહેલાં તેનાથી વાકેફ નહતા. પણ એમ કરતાં કેટલેક દિવસે વાકેફ થયા, તેવામાં કર્મ પરિણામ રાજાને પુત્ર મેહ પલ્લીપતિ ભીલ મહા મહેરાશી ધણી, ઋધિનો ધણી, દુર પ્રચંડ પરિણામને, ધણું આવ્યું, તેણે આવતાં વેંત સર્વ જગત પિતાને વશ કર્યું, તે પલ્લી પતિ પાસે એક જરાસંઘ નામે ચેપદાર આવ્યા છે, તેણે આવતાં વેંત સોળ પરગણાં ઊડ કર્યા છે, તે ૧૬ પરગણાની વિગત– ૧ મસ્તક પુરી ધ્રુજે છે, ૮ હસ્ત પુરી થર થરે છે, ૨ કર્ણ પુરી ઉજડ થઈ છે, ૧૦ પેટલાદપુરે માલ ખપતું નથી, ૩ ચનપુરી બે હાલ થઈ છે, ૧૧ જઠરાગ્નિ શેઠની દુકાન બંધ થઈ છે, ૪ નાશીક પુરીમાં વાસ વસતો નથી, ૧૨ ચરણ પુરી સ્થીર થઈ ગઈ છે, ૫ દંતપુરી ભાંગી ગઈ છે, ૧૩ મલાર પુરે પૈર્યતા નથી, ૬ મુખ સુરા વાદને ઘાટ બંધ થયો છે, ૧૪ મૂત્રધાર પુરે ઘણી વૈર્યતા વધી છે, ૭ રસના પુરી લબુકા લીએ છે, ૧૫ તનપુરી નરમ થઈ ગઈ છે, ૮ હૃદય પુરી શુન્ય થઈ છે, ૧૬ ચર્મ પુરી સાવ ઢીલી પડી છે,
ઇત્યાદિ સળ પરગણાં ઉજ્જડ ક્યાં છે, વસ્તી નિર્ધન કરી છે, હા હા કાર થઈ રહ્યો છે, તે સાંભળી જીવ ગુમાસ્તાને ઘણે ઊગ થાય છે, સર્વે ગુમાસ્તા બેદીલ થયા છે, કેઈ તન દેઈ કામ કરતા નથી, અમારે કઈ સખાયો નથી. અમે શું કરીએ જે દેહલપુરે અવતર્યો, માઠા કર્મના ભેગે આવી ભરણે તે માટે હે મહારાજ તું મેહટે છેટે રહ્યો છે, વચમાંહે વિકટપથ વિકાલ મહટા પર્વતે પડ્યા છે, મહારે પાંખપણ નથી. કેઈ વિક્રય લબ્ધી પણ નથી, વા કેઈ દેવતા કે વિદ્યાધર સહાય નથી કે હું તેની સાથે આવું, હું તમારા ચરણ કમળ ભેટું, તેમ મેહ પલ્લીપતિ સાથે લડાઈ કરવાની સામગ્રી પણ નથી, તે માટે હે
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org