________________
આત્માગુલ થાય, એવા ચોરાશી આત્માંશુલે મહાવીર પ્રભુનું શરીર હતું, તેને બમણું કરીએ ત્યારે એકસો અડસઠ આંગુલ થાય. હવે એક હાથમાંવીશગુલ હોય તે માટે એને અડસઠને ચોવીશે ભાગ દેતાં સાત હાથ આવે, તે મહાવીર પ્રભુના શરીરનું પ્રમાણ જાણવું.
આત્માંગુલે-ધવળ, ગૃહ, ભૂમિગ્રહ, તહખાના, કૂપ, તળાવાદિ મપાય છે.
ઊત્સાંગુલે–દેવતા, નારકી, પ્રમુખના શરીર મપાય છે. તુ પ્રમાણાંગુલે–પર્વત, પૃથ્વી, સાત નારકીની પૃથ્વી, અને સૌધર્માદિક દેવ લેકના વૈમાનાવર્તસકાદિ શબ્દથી ભુવનપતિના ભુવન, નરકવાસા અને દ્વિીપ, સમુદ્ર એ સર્વે વસ્તુઓ અપાય છે. ઈતિ ગુલ વિચાર.
પ્રસંગે વૈકિય શરીરને કાળ. વૈશ્યિ શરીર–જે કર્મના ઉદયથી નાના-મોટા રૂ૫ કરવાની જે શક્તિ તે વૈકિય શરીર કહેવાય, તેના બે ભેદ છેએક ઔપપાતિક અને બીજું લબ્ધિપ્રત્યચિક.
દેવતા અને નારકી–જન્મે ત્યારથી જ વૈયિ શરીર હોય છે, તે ઔપપાતિક કહેવાય. તેમ તીર્થંચ અને મનુષ્યને લબ્ધિ ઉત્પન્ન થવાથી થાય, તે લબ્ધિપ્રયિક કહેવાય.
દેવતાનું ક્રિય શરીર–એક લાખ (૧૦૦૦૦૦) જન પ્રમાણુનું હોય, તે મનુષ્ય લેકમાં આવે ત્યારે જમીનથી ચાર આંગુલ અધર ચાલે.
મનુષ્યનું વૈક્રિય શરીર–એક લાખ (૧૦૦૦૦૦) જેજન ને ચાર આંગળ ઉપર હોય. તેથી દેવતાને મનુષ્ય પૃથ્વી ઉપર ઉભા સરખા દેખાય.
તીર્થંચનું વૈક્રિય શરીર-નવસ (૯૦૦)જન પ્રમાણુનું હેય. નારકીનું વેક્રિય શરીર–તેના પિતાના શરીરથી બમણું હેય.
તે તે શરીરના વૈક્રિયકાળનું માન–દેવતાને પંદર દિવસને, મનુષ્ય–તીર્થંચને ચાર-ચાર મુહૂર્તને અને નારકીને એક મુહૂર્તને છે, એ પ્રમાણે કાળ જાણો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org