________________
(૧૧૦). જમીન શલ્ય વિચાર.
મનહર છંદ નર શલ્ય નિકળે તે મનુષ્યની હાની થાય,
ખર શલ્ય નિકન્યાથી રાજ ભય થાય છે. કુતરાના અસ્થિઓથી બાળકોનુ મર્ણ થાય,
બાળ શલ્ય ઘરધણ પ્રવાશી જ થાય છે. ગાય શલ્ય નિકળે તે ગૌધન વિનાશ કરે,
મનુષ્ય મસ્તક કેશાદિનું કહેવાય છે. ખેપરી ભસ્માદિકના નિકળે મરણ થાય,
એવું ઘર ભય ભર્યું લલિત લેખાય છે. ઘર બાંધવાના નિયમ.
મનહર છંદ પૂર્વ દિશી ધન ઘર અગ્નિકેણે પાકશાળા,
દક્ષિણે શયન ઘર જેગ જણાવાય છે. મૈત્રત્યે આયુધાદિક એટલે સિપાઈ સ્થાન,
પશ્ચિમે ભેજનશાળા કરવી કહાય છે. વાયવ્ય ધાન્ય કે ઠાર ઊત્તરમાં પાણીયારું,
- ઈશાનમાં દેવગૃહ સદા સુખદાય છે. ઘરના જમણા ભાગે અગ્નિ જળ ગાયવાસ,
વાયુ દીવાદિ લલિત કરવાં તે ન્યાય છે. ૧ ત્યાં વધુ નિયમ–ઘર વામે વા પશ્ચિમમાં, ભજન અન્ના કે ઠાર;
ઘર દેરાસર વિગેરે, કરે કહ્યાં શ્રીકાર. આ ઘરની દિશા–પૂર્વ દિશાદિક અનુક્રમે, ગણાય ઘરનું દ્વાર
સૂર્યોદયથી નહિ ગણે, તે છીંક કામ વિચાર.
૧ બહુ બારણાવાળું, બહુ અંધકારવાળુ, ઘણું ગ્લીચ બધેજવાળું, સાવ નસરૂ, ઘણું નીચું, ઘણું ઊંચુ ઘર સારૂ ગણાતું નથી. પણ એથી ઊલટું એટલે સારી સાનુકુળતાવાળુ ઘર વાસ કરવા લાયક ગણાય છે. તેમ ઘરના પાડોશીઓ પણ સારા સાનુકુળ હેય તેજ સારૂ, આગળ જણાવી ગયા છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org