________________
આ ત્રણે આંગુળની વિસ્તારે સમજ આત્માગુલની રીત—તીર્થકર, ચક્રી પ્રમુખ ઉત્તમ, ઊત્તમ પુરૂષનાં શરીર પ્રમાણે પેત હેય અને તેમના શરીરના માપથી જે માપ કરવું એટલે (તેમના શરીર ૧૨૦ આંગળ લાંબા હોય) તે પ્રમાણે માપ કરાય તે આમાંગુલ કહેવાય.
ભરત ચક્રવતીના–વારે લેકે ભરતના આગલે માપી ઘર, હાટ, ફૂપ, તલાવ, પ્રમુખ કરતા હતા. તેમ મહાવીર સ્વામીના વારે તેમના આંગુલે માપી ઘર, હાટ, કૂપ તલાવ પ્રમુખ કરતા હતા. એટલે જે કાળે જેટલું શરીર પ્રમાણ હેય તે કાળે તે શરીરથી માપવું તે. હાલનું વેપારી કે વહેવારી મા૫ આત્માગુલનું કહેવાય અને તે હાલને આત્માગુલ તે જ મહાવીર પ્રભુને આમાંગુલ અને તે ઊત્સદ્ધાંગુલથી બમણે જાણ.
ઊભેદાંગુલની રીત–ઘણુ બારીક અનંતા સૂક્ષ્મ પરમાણું એ એક બાદર વ્યવહાર પ્રમાણું થાય, એવા આઠ બાદર વ્યવહાર પરમાણું એ એક બસ રેણું થાય, આઠ બસ રેણું એ એક રથ રેણું થાય, આઠ રથ રેણું એ એક વાળાગ્રહ થાય, આઠ વાળા રહે એક લીખ થાય, આઠ લીધે એક જુ થાય, આઠ જુએ એક જવ થાય, આઠ જ એક ઊત્સદ્ધાંગુલ થાય, એવા છ ઊભેગુલે એક પગ થાય, તે પગને મધ્ય ભાગ તેને બમણું કરીએ એટલે બે પગે એક વેંત થાય, બે વેંતે એક હાથ થાય એવા ચાર હાથે એક ધનુષ્ય થાય, એવા બે હજાર ધનુષ્ય એક કેશ થાય, એવા ચાર કેશે એક જોજન થાય.
પ્રમાણુગુલની રીત-ચારસો (૪૦૦) ઊત્સદ્ધાંગુલે એક પ્રમાણુગુલ થાય, એવા પ્રમાણેગુલે રૂષભદેવભરત ચક્રવતીના શરીર ૧૨૦ આંગુલ લાંબા હોય, તે એકવીશ આંગુલને–ચારસે ગુણા કરીએ ત્યારે, અડતાલીશ (૪૮૦૦૦) હજાર આંગુલ થાય, અહીં છનુ આંગુલે એક ધનુષ્ય થાય છે, માટે અડતાલીશ હજારને છ-નુએ ભાગીએ ત્યારે પાંચ (૫૦૦) ધનુષ્ય દેહમાન થાય.
હવે ઊત્સદ્વાંગુલને બમણું કરીએ ત્યારે મહાવીર પ્રભુને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org