________________
( ૫ ) એંશી લાખ (ર૭૬૪૮૦૦૦૦૦૦) ખાંડવા થાય, એવું નગર હેય તે ચક્રવતિની સેન્યાદિક બીજી પણ સર્વ બદ્ધિને સમાવેશ થઈ શકે, એવી રીતે અયોધ્યાનગરીનું માન શ્રી તીર્થકરને વચને શ્રી અનુયાગદ્વાર તથા જંબુદ્વીપ પન્નત્તિ એ સૂત્ર સાથે મળતું આવે છે.
હવે એક પ્રમાણેગુલે એક સહસ (૧૦૦૦) ઉધાંગુલ થાય, તિહાં શ્રી ઋષભદેવનું શરીર તેમની આંગુલીથી ૧૨૦ આંગુલ ઉચપણે છે, અને તેને ઉત્સધાંગુલીયે ગણતાં ૫૦૦ ધનુષ્યની ઉંચાઈ શ્રી ષભદેવના શરીરની થાય, જે કારણે શ્રી ત્રાષભદેવની એક આંગુલીયે ચારસે ઉત્સધાંગુલ થાય, અને ૪૦૦ ઉત્સધાંગુલીયે ચાર ધનુષ્યને સોલ ગુલ થાય, તેને ૧૨૦ ગુણ કરીયે તે વારે ૫૦૦ ધનુષ્ય પૂરા થાય, તથા શ્રી વર્ધમાન સ્વામીનું શરીર તેમના હાથે સાડા ત્રણ હાથ ઉંચાણે છે, તે એક હાથ ઉસેધાંગુલની ગણતીના બે હાથ થાય, તે વારે શ્રી મહાવીરનું શરીર સાત હાથ ઉંચપણે જાણવું.
અધ્યાવર્ણન–આ નગરી દેવતાયે દેવના જેજને રચી એને કોટ બારશે ધનુષ્ય ઉંચો આઠશે ધનુષ્ય ધરતીમાં. તથા ગઢપ્રકાર એકશે ધનુષ્યના, કોશીશા પાંચશે ધનુષ્યના, ૪૦૦ પિળ ૧૬૮૦૦ બારી, પાંચ જજન તલહટ્ટી, બહેતર લાખ કેઠા, ચોરાણું લાખ વિજેહરા, બારશે ધનુષ્ય ઉંડી ખાઈ, ગઢ માંહે ઈશાન કૂણે નાભી રાજાને સુવર્ણમય સાત ભૂમિનો આવાસ, પૂર્વ દિશામાં સુવર્ણમય સાત ભૂમિને આવાસ ભરતેશ્વરને અગ્નિ ખુણે બાહુબળને આવસ, બીજા અઠાણું ભાઈના અઠાણું આવાસ, તેની વચમાં એકવીશ ભૂમિને લોક્ય સુંદરનામેં આવાસ શ્રી આદીશ્વર ભગવાનને કર્યો. તેમાં ૧૦૦૮ મેટા ગેખ કર્યા, તેની શંખાવર્ત પિલ કરી, તથા રાણી સુમંગળા અને સુનંદા રાજવર્ગ જેટલો ગઢ ર, ઊત્તર દિશિયે વણિકને વાસ, દક્ષિણ દિશિયે ક્ષત્રીએને વાસ, પશ્ચિમ દિશિએ કારીગર લેકેને વાસ, કારૂ નારૂ સર્વે મધ્યમ તલહટ્ટીયે વસ્યા, દક્ષિણપોળે અધ્યા પૂર્વલી વિનીતા એ બેને આઠ પહોરમાંહે વિશ્વકર્માયે નીપજાવ્યા.
નગરીની પૂર્વમાં સિદ્ધવન, દક્ષિણમાં શ્રી વાસવન, પશ્ચિમમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org