________________
( ૯૩ )
દ્વીપ ને સમુદ્ર—અસંખ્યાત દ્વીપ અબ્ધિ છે, ધરણી પર તે ધાર; અહીસાગરના સમયથી, પમાય ગણાતા પાર; તે સર્વેના નામ—જ લવણુને ધાતકી, કાળાદી કહાય; પછી તે દ્વીપ સમુદ્ર તે, અસખ્યાત એમ થાય. સ્વયંભૂ રમણ—છેલ્લે સ્વયંભૂ રમણ છે, એક રાજ પ્રમાણુ; ત્યાં સુધી ત્રસ નાડી છે, ત્રસ જીવા ત્યું જાણું. દુનિયાના દ્વીપ અને સમુદ્ર
અહી ઉધ્ધાર સાગરે પમના—જેટલા સમય થાય તેટલા દ્વીપ અને સમુદ્ર છે. પ્રથમે જ બુદ્વીપથી છેવટ સ્વયં ભૂરમણ સમુદ્ર સુધી દરેક એક એકથી અમણા છે. પ્રથમના જ બુદ્વીપ થાળી આકારે છે અને ખાકીના દ્વીપ ને સમુદ્ર એક પછી એક વળીયાકારે છે. થાડાક દ્વીપ સમુદ્રના નામ.
પ્રથમે દ્વીપ વર્ણન—૧ જબુદ્વીપ, ૨ ધાતકીખ’ડ, ૩ પુષ્કરદ્વીપ, ૪ વારૂણીવરદ્વીપ, પ ક્ષીરવરદ્વીપ, ૬ ધૃતવીપ, ૭ ઇક્ષુવર દ્વીપ, ૮ નદીમ્ભરદ્વીપ, ૯ અરૂણુઢીપ, ૧૦ અરૂણવરદ્વીપ, ૧૧ અરૂણુ વરાવ ભાસદ્વીપ, ૧૨ કું ડલદ્વીપ, ૧૩ કું ડલવરદ્વીપ, ૧૪ કું ડલવરાવભાસ દ્વીપ, ૧૫ શખઢીપ, ૧૬ શખવરદ્વીપ, ૧૭ શંખવરાવભાસદ્વીપ ૧૮ રૂચકદ્વીપ, ૧૯ ચકવરદ્વીપ, ૨૦ રૂચવરાવભાસદ્વીપ, ૨૧ ભુજગદ્વીપ ૨૨ ભુજગવરદ્વીપ, ૨૩ ભુજ ગવરાવભાસદ્વીપ, ૨૪ કુસદ્વીપ, ૨૫ કુસવરદ્વીપ, ૨૬ કુસવરાવભાસદ્વીપ, ૨૭ કૌંચદ્વીપ ૨૮ કોંચવરદ્વીપ, ૨૯ કાંચવરાવભાસદ્વીપ.
બીજી સમુદ્ર વર્ણન—પ્રથમ દ્વીપ પછી લવણુ સમુદ્ર ખીજા પછી કાળા દિધ તેના પછી આગળ જે દ્વીપનું નામ તેજ સમુદ્રનું નામ છે, જેમકે પુષ્કરદ્વીપ પુષ્કર સમુદ્ર વારૂણીદ્વીપ વારૂણી સમુદ્ર એસ અનુક્રમે સ`આશ્રયી સમજી લેવા.
તેના નામ પ્રમાણે ગુણા--જમુવૃક્ષેા હેાવાથી જ બુદ્વીપ નામ છે. લવણુ સદ્દેશ પાણી હેાવાથી લવણુ સમુદ્ર નામ છે, ધાવડીના વૃક્ષ હાવાથી ધાતકી ખંડ નામ છે એ પ્રમાણે બીજા દ્વીપ સમુદ્ર આશ્રયી જાણી લેવું.
એક
તે દ્વીપ સમુદ્રના અધિપતિ વ્યંતર દેવાનું આયુ પડ્યે પમનું જાણવુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org