________________
( ૧ ) ગજદંતા–અહીંના મનુષ્યત્તર પર્વત તરફના ચાર ગજદંતા ૨૦૪૩૨૧૯ જન લાંબા છે, અને કાલેદ સમુદ્ર તરફના ચાર ગજદંતા ૧૬ર૬૧૧૬ જજન લાંબા છે.
વૈતાઢય–અહીના લાંબા તારા ર૦૦ જેજને કહ્યા છે અને ધાતકીના તે જંબુદ્વીપની બરોબર કહ્યા છે(જ્ઞાની ગમ્ય).
અયોધ્યાનગરી–અહીંયા અયોધ્યા ( વિનીતા ) નગરી ૬૮ છે, તે દરેક ૧૨ જેજન લાંબી અને જોજન પહોળી છે.
ખંડ અને દેશ–અહીંયા ૬૮ વિજયમાં દરેકે છે છે પ્રમાણે ૪૦૮ ખંડ છે, તે દરેક વિજયના છ ખંડમાં પાંચ અનાર્ય અને એક આર્ય છે, બાકી વિગત જંબુદ્વીપ પ્રમાણે જાણવી, આ અડસઠ વિજયના સર્વે મળી ૨૧૭૬૦૦૦ દેશ છે.
કેટિશિલા–વાસુદેવ ત્રણ ખંડ સાધતાં ઉપાડે છે તે ૬૮ છે. બીલ સંખ્યા–અહીં ૧૩૬ નદીના ૪૮૬ બીલે છે. ગુફાઓ–અહીં તિમિશ્રા-ખંડપ્રપાત ગુફાઓ ૧૩૬ છે.
અહીંના વક્ષો—ઊત્તરકુરૂમાં પદ્મ-મહાપદ્મ નામે બે વૃક્ષે છે, તેના ઉપર પ અને પુંડરિક નામે બે દેવો રહે છે, અને દેવકુરૂમાં શાલ્મલી નામે બે વૃક્ષે છે–તેના ઉપર ગરૂલ નામે દે રહે છે, બીજી હકીકત જંબદ્વીપ પ્રમાણે
કર્મ અને અકર્મ ભૂમિ–અહીં છ કર્મભૂમિ અને બાર અકર્મભૂમિ છે.
સૂર્ય અને ચંદ્ર–અહીં ૭૨ સૂર્ય અને ૭૨ ચંદ્ર છે, દરેક ચંદ્રને પરિવાર જંબુદ્વિપના પ્રમાણે જાણી લે.
વધુ ખુલાસે–અહીંયા પૂર્વ-પશ્ચિમના ખંડમાં ૨૦૦૦ હજાર જોજન પહોળા કૂટ કહ્યા છે, પણ તેના સ્થાન જણાયાં નથી (જ્ઞાનીગમ્ય) તે શિવાય અહીં નદી, પર્વતે તેમ બીજી કઈ પણ વસ્તુઓ તે સર્વે ધાતકી ખંડના પ્રમાણે જાણવી. આટલી વસ્તુઓ મનુષ્ય ક્ષેત્રમાંજ હાય
મનહર છંદ. નદી દ્રહ મેઘ અને મેઘતણે ગરવ,
ત્યુ બાદર અગ્નિકાય હોવાનું કહાય છે; તીર્થકર ચકવતી વાસુદેવ બળદેવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org