________________
( ૪ ) - હવે બીજા દ્વિપસમુદ્રના કેવા કેવા નામ છેતે કહે છે.
હાર પ્રમુખ આભુષણ, વસ્રજાતિ, કુટ પ્રમુખ, ચંદ્રવિકાશી કમળ, તિલક પ્રમુખ, સૂર્યવિકાશી કમળ, નવનિધિ, કર્કતનાદિરત્નો, ચકી, વાસુદેવના રત્ન, હિમવંતાદિક પર્વત, દ્રહ, ગંગા પ્રમુખ નદીયે, કચ્છાદિકવિજ્ય, માલ્યવંતાદિક વક્ષસ્કાર, દેવલોક, શકાદિક, દેવકુર, ઉત્તરકુર, મેરૂ, ઇંદ્રાદિક આવાસ, કૂટપર્વત, નક્ષત્ર, ચંદ્ર સૂયાદિક, પ્રશસ્ત વસ્તુઓના નામે જગતમાં દ્વીપ, અને સમુદ્ર છે. ' તેમ પૂર્વે કહેલ અરૂણથી લઈ કચ પર્યત દરેકના ત્રણ ત્રણ નામ છે, તે પ્રમાણે અને હાર પ્રમુખથી લઈ સૂર્યવરાવાસ દ્વીપ અને સૂર્યવરાવભાસ સમુદ્ર સુધી પણ દરેકના ત્રણ ત્રણ નામે જાણવા, તેની અંદર જ બુદ્વીપ પ્રમુખ અસંખ્યાતા દ્વીપ અને લવણસમુદ્ર પ્રમુખ સંખ્યતા સમુદ્ર આવી ગયા. - હવે છેવટે તિષ્ણુલોકની અંદર પાંચ દ્વિીપ અને પાંચ સમુદ્ર છે. તે કહે છે. દેવદ્વીપને દેવસમુદ્ર, નાગદ્વીપને નાગસમુદ્ર, જક્ષદ્વિીપને જક્ષસમુદ્ર, ભૂતદ્વીપને ભૂતસમુદ્ર, સ્વયંભૂરમણદ્વીપને સ્વયંભૂરમણ સમુદ્ર છે.
તે સમુદ્રોના પાણે વારૂણીવરનુ પાણું મદિરા જેવું છે, ક્ષીરનું પાણી ક્ષીર સદૃશ, વૃતનું ઘી જેવું ભિન્ન ભિન્ન સ્વાદે જાણવું, કાળોદધિ પુષ્કરવરને સ્વયંભૂરમણનું પાણી વરસાદના પાણી જેવું સ્વાદે છે, શેષ નંદીશ્વરથી ભૂત પર્યત સેવે સમુદ્રના પાણુ શેરડીના રસ સમાન સ્વાદિષ્ટ છે. - લવણ, કાલોદધિ, અને સ્વયંભૂરમણ આ ત્રણેમાં અનુક્રમે ૫૦૦-૭૦૦-૧૦૦૦જનના મત્સ હોય તે ઉજોદ્ધાંગુલમાપે જાણવા બાકી સમુદ્રમાં થોડાને નાના મત્સો હોય, તે ત્રણે સમુદ્રમાં અનુક્રમે જળચર જીવોની જાતિ, ૭–૯ ને ૧ર લાખ કુલ કેટી છે.
- ભરતક્ષેત્રની અયોધ્યા નગરી– અધ્યા નગરીનું પ્રમાણ—અયોધ્યા નગરી પ્રમાણે આંગુલે બાર જોજન લાંબી અને નવ જજન પહોળી છે, પ્રમાણે આંગુલ ઉત્સધાંગુલથી એક હજારગણું મેટું છે, તે ઉલ્લેધાંગુલે પાંચ પાંચસે ધનુષ્યના ખૂણા સત્તાવીશ અજ ચોસઠ કોડ ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org