________________
( ૨ ) જંબૂદ્વીપના ક્ષેત્રના ભાવ. મહાવિદેહ ક્ષેત્રમાં–સદાયે ચેથા આરાના ભાવો હોય, ૫૦૦ ધનુષ્યનું શરીર, કોડપૂર્વનું આયુષ્ય, અને નિત્ય આહાર છે.
દેવકર તથા ઊતરફરૂમાં–સદાય પહેલે આરે હોય, ત્રણ ગાઉનું શરીર, ત્રણ પલ્યોપમનું આયુષ્ય, ત્યાંના યુગલીયા ૪૯ દિવસ છોકરાને પાળે અને ચોથા દિવસે તુવર એટલે કલ્પવૃક્ષ યાચનાએ આહાર કરે. - હરિવર્ષ તથા રમ્ય ક્ષેત્રમાં–સદાય બીજો આર હોય, બે ગાઉનું શરીર, બે પલ્યોપમનું આયુષ્ય, તે યુગલીયા ૬૪ દિવસ છોકરાને પાળે, બે દિવસના અંતરે બેર જેટલે કલ્પવૃક્ષ યાચનાએ આહાર કરે.
હિમવંત તથા ઔરણ્યવંત ક્ષેત્રમાં–સદાય ત્રીજે આરે. હાય, એક ગાઉનું શરીર, એક પલ્યોપમનું આયુષ્ય, તે યુગળીયા ૭૯ દિવસ છોકરાને પાળે, એકાંતરે આંબળા જેટલે કલ્પવૃક્ષ યાચના આહાર કરે.
અંતરદ્વીપના પદ ક્ષેત્રે-હિમવંત અને શિખરી પર્વતની દરેકની ચાર ચાર દાઢા લવણ સમુદ્રમાં લાંબી ૮૪૦૦ જેજન અને ઊંચી અઢી જોજન છે, તે દરેક દાઢા ઉપર સાત સાત યુગળીયાના ક્ષેત્રે છે, તે તે સર્વે મળી છપન્ન ક્ષેત્રે થયાં, ત્યાં સદાય ત્રીજા આરાના છેડા સરખા ભાવ હોય છે, ત્યાંના યુગળીયાનું ૮૦૦ ધનુષ્યનું શરીર, અને એક પલ્યોપમના અસંખ્યાતા ભાગનું આયુષ્ય છે, તે ૭૯ દિવસ છોકરાને પાળે, એકાંતરે કપવૃક્ષ યાચના આહાર કરે.
જબૂદ્વીપમહાવિદેહની-દરેકવિ ૧૩ જોજન પહેળી છે.
જબીપ મહાવિદેહના–દરેક વક્ષસ્કાર પર્વતે ૫૦૦ જોજન પહોળા છે, અને તે દરેક પર્વત ૪૦૦ થી ૫૦૦ જેજન ઊંચા છે.
જબદ્વીપ મહાવિદેહની–દરેક અંતર નદી ૧૨૫ જેજન પહેલી છે. આ ઊપર કહેલ વિજે. પર્વત અને નદી ૧૬૫૯૨ જોજન લાંબા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org