________________
( ૮૭ ) ચાર દિશી જગતીયે ચાર પોલ વર્ણવ્યા તે.
નામ વાર દાખું ચાર શાસ્ત્રનું વચન છે; વિજયને વિજયંત જયંત અપરાજિત,
અનુક્રમ ચોદિશીએ લલિત તે ગણ છે. જે ૨ છે દરવાજાઓનું અંતર–જબૂદ્વીપ કેટના એક દરવાજાથી બીજા દરવાજાને ૭૯૦૫ર જે જન ૧છે બે ગાઉ ૩૨ ધનુષ્ય અને ૩ આંગળ અંતર છે.
જંબુદ્વીપ જગતી નાવન–જબૂદ્વીપની જગતીનું પૂર્વ અને પશ્ચિમ દ્વારનું દરેક વન ૨૨૨ જે જન વિસ્તારનું છે.
લવણસમુદ્ર–તે બે લાખ (૨૦૦૦૦૦ ) જોજન પહેળો છે, અને તેની પરિધિ ૧૫૮૧૧૩૯ જેજન ઉણી છે, તેની જગતિના એક દરવાજાને બીજા દરવાજાને અંતર ૩૫૨૮૦ જેજન એક કેશ છે, તેમાં વજરત્નમય ચાર મોટા કળશા છે, તેમાં ચાર સૂર્ય અને ચાર ચંદ્ર છે, તેમાં મેટા આઠ પર્વત વિગેરે છે. ઘાતકી ખંડે શાશ્વતી વસ્તુ આદિ વર્ણન.
મનહર છંદ. ખાંડવા બસ ને એંશી વળી વાસક્ષેત્ર ચાદ.
પાંચસો ચાળીશ ગિરિ મેરૂ બે અંદર છે. કૂટ નવ ચેત્રીશ ભૂમિના એક વીશ
બસ ચાર તીર્થશ્રેણી બસે ને બેતર છે. વિજય અડસઠ ને દ્રહ છે બત્રીશ તેમાં.
નદીનો ગણ ગણે દાખું એણુ પર છે. લાખ એગણત્રીશ ને બાર સહસ એકસ
એંશી લલિત ઘાતકી અંડે બરોબર છે. ૧ તેની પહેલાઈ–ચાર લાખ (૪૦૦૦૦૦) જન છે, અને પરિધિ, ૪૧૧૦૯૧૬ જેજન છે, તેની જગતના એક દરવાજાથી બીજા દરવાજાને ૧૦૨૭૭૩૫ જન ત્રણ કેશ અંતર છે.
મેરૂ ૮૫૦૦૦ જેજન–અહીં વિજય અને અચળ બે મેરૂ છે, તે દરેક ૧૦૦૦ જેજન જમીનમાં છે, ભદ્રશાળવનથી ૫૦૦
જન નંદનવન, ત્યાંથી પ૫૫૦૦ સેમનસવન, અને ત્યાંથી ૨૮૦૦૦ જેજન પાંડુકવન છે, અહી ચુલિકા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org